ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 10 કે 11 ઓક્ટોબર?, જાણો તિથિ પ્રમાણે કયારથી શરૂ થશે શારદીય નવરાત્રી ?

photo-story

5 ફોટો ગેલેરી

Shardiya Navratri 2026 / 10 કે 11 ઓક્ટોબર?, જાણો તિથિ પ્રમાણે કયારથી શરૂ થશે શારદીય નવરાત્રી ?

Last Updated: 10:04 PM, 2 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shardiye Navratri 2026: હિન્દુ પંચાગ મુજબ આ વખતે પ્રતિપદા તિથિ 10 ઓક્ટોબરના રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબરના રાત્રે 9:30 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધારે નવરાત્રિનો પહેલો દિવસ 11 ઓક્ટોબર માનવામાં આવશે. આ દિવસે સવારે ઘટસ્થાપન કરવામાં આવશે.

1/5

photoStories-logo

1. દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા

પિતૃ પક્ષ પછી શારદીય નવરાત્રિ શરૂ થશે. આ પવિત્ર રાત્રિઓ દરમિયાન દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે, શારદીય નવરાત્રિની તારીખ અને કળશ સ્થાપનાના શુભ સમય અંગે લોકોમાં મૂંઝવણ છે. કેટલાક કહી રહ્યા છે કે શારદીય નવરાત્રિ 10 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે તે 11 ઓક્ટોબરથી શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પ્રતિપદા તિથિથી શરૂ

જ્યોતિષીએ જણાવ્યુ કે શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે પ્રતિપદા તિથિ 10 ઓક્ટોબરના રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિના આધારે, નવરાત્રિનો પહેલો દિવસ 11 ઓક્ટોબર માનવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કળશ સ્થાપના માટે શુભ સમય

11 ઓક્ટોબરના સવારનો સમય ઘટસ્થાપન માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે. કળશ સ્થાપના માટેનો પહેલો શુભ સમય સવારે 6:32 થી 10:26 વાગ્યા સુધીનો રહેશે. અભિજિત મુહૂર્ત દરમિયાન બપોરે 12:02 થી 12:48 વાગ્યા સુધી ઘટસ્થાપન પણ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સપ્તમી બે દિવસ સુધી ચાલશે

આ વખતે સપ્તમી તિથિ શારદીય નવરાત્રિ દરમિયાન બે દિવસ સુધી ચાલશે. ૧૭ અને ૧૮ ઓક્ટોબરે સપ્તમીના દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવશે. ૧૯ ઓક્ટોબરે અષ્ટમી અને નવમી બંનેની પૂજા કરવામાં આવશે. ૧૯ ઓક્ટોબરે કન્યા પૂજન સાથે શારદીય નવરાત્રિનો પુર્ણ થશે. બીજા દિવસે ૨૦ ઓક્ટોબરે વિજયાદશમી ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે

જ્યોતિષના મતે આ વખતે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. જ્યારે નવરાત્રિ રવિવારથી શરૂ થાય છે, ત્યારે દેવીને હાથી પર સવારી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓમાં, હાથી પર દેવીનું આગમન શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sharadiya Navratri 2026 DHARMA Navratri 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ