ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ: સૂર્ય-બુધ અને શુક્રની ચાલથી ચમકશે આ 6 રાશિઓનું નસીબ
8 ફોટો ગેલેરી
Last Updated: 06:32 PM, 15 October 2026
1/8
ઓક્ટોબરના બીજા પખવાડિયામાં ગ્રહોની ચાલમાં થતો ફેરફાર અમુક રાશિઓ માટે નવા અવસરો લાવી શકે છે. 17 ઓક્ટોબર 2026ના રોજ સાંજે 7:57 મિનિટે સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 16 નવેમ્બર સુધી ત્યાં જ રહેશે.આ સમયે બુધ અને શુક્રની હાજરીથી ત્રિગ્રહી યોગ બની શકે છે. સૂર્ય-બુધની યુતિને બુધાદિત્ય યોગ અને સૂર્ય-શુક્રની યુતિને શુક્રાદિત્ય યોગ કહેવાય છે. આ યોગો બુદ્ધિ, કાર્યક્ષમતા, સર્જનાત્મકતા અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલા માનવામાં આવે છે. જેમાં 6 રાશિઓ માટે શુભ પરિણામોની સંભાવના છે.
2/8
ADVERTISEMENT
3/8
સૂર્ય જ આ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે આથી આ ફેરફાર મહત્વનો રહેશે. નોકરી અને વ્યવસાયમાં નવા અવસરો આવી શકે છે. વર્ક પ્લેસમાં યોગ્યતા સાબિત કરવાનો મોકો મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધારવા બજેટ અને બચત પર ધ્યાન આપો. સંબંધોમાં અહંકારથી બચો અને બીજાની વાત સાંભળો. મોટા નિર્ણય પહેલાં પરિણામો વિચારો.
4/8
ADVERTISEMENT
5/8
6/8
નવા સંપર્કો બનાવવા અને ભવિષ્યની યોજનાઓ પર કામ કરવા માટે આ સમય ઉપયોગી રહેશે. નોકરી બદલવાની કે નવા પ્રોજેક્ટમાં જોડાવાની યોજના હોય તો અવસરો પર નજર રાખો. વ્યવસાયમાં નેટવર્કિંગથી ફાયદો થઈ શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવો. અંગત જીવનમાં પરિવાર સાથે સમય વિતાવવાથી સંબંધો સુધરી શકે છે.
ADVERTISEMENT
7/8
કરિયર અને પદ-પ્રતિષ્ઠા સાથેના મામલાઓ મહત્વના બની શકે છે. નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે કે જૂના કામનું સકારાત્મક પરિણામ આવી શકે છે. વ્યવસાય કરનારાઓને યોજનાબદ્ધ આગળ વધવાનો લાભ મળી શકે છે. વર્ક પ્લેસમાં વાત રાખતી વખતે સંયમ રાખો. આર્થિક મામલાઓમાં લાંબા ગાળાની યોજના બનાવવી ફાયદાકારક રહેશે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ