ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શિયાળામાં AC બંધ કરતા પહેલાં કરો આ એક ખાસ કામ, ઉનાળામાં બચશે મોટો ખર્ચ

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / શિયાળામાં AC બંધ કરતા પહેલાં કરો આ એક ખાસ કામ, ઉનાળામાં બચશે મોટો ખર્ચ

Last Updated: 05:22 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શિયાળામાં AC બંધ કરતા પહેલાં તેની યોગ્ય સફાઈ અને સર્વિસિંગ કરાવવી જરૂરી છે. જેથી અંદર ભેજ અને ફંગસ જમા ન થાય. સમયસર લેવાયેલી આ નાની કાળજી આવતા ઉનાળામાં ACની કૂલિંગ ક્ષમતા જાળવી રાખશે અને વીજળીના બિલમાં પણ બચત કરાવશે.

1/5

photoStories-logo

1. એર કન્ડિશનર

શિયાળાની ઋતુ આવતાં એર કન્ડિશનરનો ઉપયોગ ઘણો ઘટી જાય છે. મોટાભાગના લોકો તેને ધૂળ અને ગંદકીથી બચાવવા માટે કવર ઢાંકીને રાખી દે છે. પણ જો તમે ACને મહિનાઓ સુધી બંધ રાખવાના હોવ તો તેને ઢાંકતા પહેલાં એક મહત્વનું કામ કરી લો. જેમાં તેની સર્વિસિંગ અને સફાઈ મહત્વની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઘટી શકે છે કૂલિંગ ક્ષમતા

લાંબા સમય સુધી ACની અંદર ધૂળ અને ગંદકી જમા રહે તો આવતા ઉનાળામાં તેની કૂલિંગ ક્ષમતા ઘટી શકે છે. નમી હોય તો ફંગસ પણ લાગી શકે છે. પરિણામે જ્યારે તમે ફરીથી AC ચાલુ કરશો ત્યારે દુર્ગંધ આવવી કે ઠંડક ઓછી લાગવી જેવી તકલીફો આવી શકે છે. આથી ઢાંકતા પહેલાં ફિલ્ટર અને અન્ય મહત્વના ભાગોની સફાઈ કરાવી લેવી શ્રેષ્ઠ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ACને સાચી રીતે ઢાંકો

સર્વિસિંગ પછી ACને સાચી રીતે ઢાંકો. અંદર નમી ન હોય તેની ખાતરી કરો. ભીનું ACની તરત ઢાંકવાથી ફંગસનું જોખમ વધે છે. એવું કવર વાપરો જેથી અંદર નમી ન ફસાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હવાનો પ્રવાહ

સાફ ફિલ્ટર હોવાથી હવાનો પ્રવાહ સારો રહે છે અને ACને રૂમ ઠંડો કરવામાં ઓછી મહેનત કરવી પડે છે. ગંદા ફિલ્ટરને કારણે હવા ઓછી વહે છે, કૂલિંગ કમજોર પડે છે અને AC વધુ સમય ચાલે છે જેથી પરિણામે વીજળીનું બિલ વધી જાય છે. સમયસર સફાઈ અને સર્વિસિંગથી આવતા ઉનાળામાં AC વધુ કાર્યક્ષમ રહે છે અને વીજળીનો ખર્ચ કંટ્રોલ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સર્વિસિંગ બિલ ઘટવાની ગેરંટી નથી

યાદ રાખો માત્ર સર્વિસિંગથી બિલ ઘટવાની ગેરંટી નથી, પણ સાચી કાળજીથી ACની કામગીરી સારી બની રહે છે અને ભવિષ્યમાં તકલીફો ઓછી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AC units electricity bills air conditioner
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ