બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / tricks-for-increase-jio-internet-speed

NULL / સ્માર્ટફોનમાં આ સેટિંગથી વધી જશે JIOની ઇન્ટરનેટની સ્પીડ થશે ડબલ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

હાલના સમયમાં દરેક ઘરમાં તમને એકાદ JIO યૂઝર જોવા મળી જશે. જેવી રીતે JIOએ 4G નેટવર્ક લાવીને દેશભરમાં ઇન્ટનેટમાં ક્રાંતિ લાવી દીધી છે તેને જોતા ભાગ્યે જ એવું કોઇ ઘર હશે જ્યાં JIO સિમ કે ફોનનો ઉપયોગ ન કરતા હોય. જોકે હાલમાં સમયમાં JIO સિમ યૂઝ કરનારા મોટભાગે યૂઝર્સ ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોવાની ફરિયાદ કરતા હોય છે. જોકે અમે તેમને એક એવી ટ્રિક જણાવીશું જેની મદદથી JIOની સ્પીડ ડબલ થઇ જશે.

તમારા એન્ડ્રોઇડ 4G ફોનમાં એક સેટિંગ કરીને JIOની સ્પીડમાં વધારો કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગના ઑપ્શનમાં જાઓ. ત્યારબાદ સિમ કાર્ડ અને મોબાઇલ નેટવર્ક્સ પર ક્લિક કરો. અહીં તમને સિમકાર્ડ સેટિંગ JIO 4G ઑપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. સિમ કાર્ડ સેટિંગમાં જતા તમને મોબાઇલ નેટવર્ક ઑપ્શનમાં Preferred Network Type (PNT) અને Access Point (APN) જોવા મળશે.

સૌપ્રથમ PNT પર ક્લિક કરતા LTE ઑપ્શન સિલેક્ટેડ બતાવશે. જો તમારા ફોનમાં 3G નેટવર્ક સિલેક્ટેડ હોય તો LTEને સિલેક્ટ કરો. ત્યારબાદ Access Point Name પર ક્લિક કરો. અહીં Internetના ઑપ્શનમાં જતા સૌથી નીચે Bearer ઑપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. અહીં Internet  ઑપ્શનમાં જતા સૌથી નીચે Bearer ઑપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. અહીં તમારા ફોનમાં Unspecified  બદલે LTE ઑપ્શન સિલેક્ટ કરો. OK આપ્યા બાદ Moreમાં જઇને આ સેટિંગ સેવ કરી લો. બસ હવે તમારા JIO 4G સિમકાર્ડની સ્પીડ કરતા ડબલ થઇ ગઇ છે. 

જો તમારે JIOની સ્પીડ વધી છે કે નહીં તે ચેક કરવું હોય તો સૌ પ્રથમ ફોનમાં સ્પીડ ટેસ્ટ સોફ્ટવેર ઇન્સ્ટોલમાં કરો. તે બાદ ફોનની સ્પીડ ચેક કરો. આ પછી ફોનમાં APN સેટિંગ ચેન્જ કરીને ફરીથી ઇન્ટરનેટની સ્પીડને ટેસ્ટ કરી શકો છો. અહીં તમે પહેલા અને પછીની ઇન્ટરનેટ સ્પીડની સરખામણી કરતા માલૂમ પડી જશે કે ખરેખર JIO ઇન્ટરનેટ સ્પીડ વધી છે કે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ