બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / tremendous reversal of planets from 23 to 27 february including guru and shani

રાશિ પરિવર્તન / ગ્રહોની ચાલમાં જોવા મળશે અણધાર્યો ફેરફાર, આ રાશિના જાતકોએ ખાસ સંભાળવુ પડશે

Premal

Last Updated: 12:18 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલમાં અણધાર્યો ફેરફાર થવાનો છે. ખરેખર, 23 ફેબ્રુઆરીએ ગુરૂ અસ્ત થશે. ત્યારબાદ 26 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે. પછી તેના બીજા દિવસે શુક્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે.

  • ગ્રહોની ચાલમાં અણધાર્યો ફેરફાર થશે
  • 23 ફેબ્રુઆરીએ ગુરૂ થશે અસ્ત 
  • 26 ફેબ્રુઆરીએ મંગળ ગ્રહ મકર રાશિમાં કરશે પ્રવેશ

ગુરૂ અસ્ત

જેના પરિણામસ્વરૂપે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જે 6 માર્ચ સુધી યથાવત રહેશે. આગામી 27 ફેબ્રુઆરીએ મકર રાશિમાં શનિનો ઉદય થશે. ગ્રહોના અચાનક મોટા ફેરફારથી રાશિચક્રની બધી રાશિઓ પ્રભાવિત થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 23 ફેબ્રુઆરીએ દેવગુરૂ બૃહસ્પતિ કુંભ રાશિમાં અસ્ત થશે. દેવગુરૂ બૃહસ્પતિ આ અવસ્થામાં 27 માર્ચ સુધી રહેશે. ગુરૂનુ અસ્ત થવુ મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. જ્યારે અસ્ત ગુરૂ વૃષભ, કર્ક, કન્યા, ધન, કુંભ, વૃશ્વિક અને મીન રાશિના જાતકો માટે મુશ્કેલી ઉભુ કરશે. એવામાં આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

26 ફેબ્રુઆરીથી મંગળ કરશે મકર રાશિમાં પ્રવેશ

મંગળ 26 ફેબ્રુઆરીથી મકર રાશિમાં ગોચર કરશે. જેનાથી વૃશ્વિક, સિંહ અને મીન રાશિના જાતકોને લાભ થશે. તો મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ પડશે. 

27 ફેબ્રુઆરીથી થશે શનિનો ઉદય 

શનિ દેવનો 27 ફેબ્રુઆરીથી મકર રાશિમાં ઉદય થશે. શનિ દેવના ઉદયથી વૃશ્વિક, સિંહ અને મીન રાશિના જાતકોને લાભ થશે. જ્યારે કર્ક, મિથુન, વૃષભ, મેષ, કન્યા, મકર, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોએ સંતર્ક રહેવુ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ