ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:55 PM, 23 December 2024
ADVERTISEMENT
વર્ષ 2024ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે.. આઠ દિવસ બાદ નવું વર્ષ શરૂ થશે.. એ પહેલા ક્રિસમસની ઉજવણી માટે પ્રવાસના શોખીનો પહાડો તરફ પ્રયાણ કરી રહ્યા છે. પરંતુ હિમાચલ પ્રદેશના મનાલીમાંથી જે ચિત્ર સામે આવ્યું છે તે ઘણું ચોંકાવનારું છે. મનાલીમાં ભારે હિમવર્ષા થઇ રહી છે..જેને પગલે રસ્તામાં વાહનો ફસાયા છે. મનાલીના સોલંગ નાલાથી અટલ ટનલ સુધી 1000થી વધુ વાહનો જામમાં ફસાયા છે. ટ્રાફિક જામ દુર કરવા માટે પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે, અને જેમ બને તેમ જલ્દી આ ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને જામ દુર કરીને રાહત અપાય તેની કોશીશ કરી રહ્યા છે.
ADVERTISEMENT
छुट्टियों के लिए पहाड़ की ओर निकल रहे हैं तोसतर्क रहें,पहाड़ो पर बर्फबारी शुरू हो चुकी है,ताज़ा तस्वीर हिमाचल की है,मनाली में भारी बर्फबारी होने के कारण,अटल टनल में हजार से ज्यादा वाहन फंस गए हैं,और कम से कम 2,3 हजार टूरिस्ट.मौके पर पहुंचे मनाली के DSP समेत बड़े अधिकारी#Manali pic.twitter.com/R6BquYN2ck
— Abhishek Dwivedi /अभिषेक द्विवेदी 🇮🇳 (@Dubeyjilive) December 23, 2024
હિમાચલના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ જ ખરાબ છે. આ સમયે ભારે હિમવર્ષા અને વરસાદ છે. ઘણી જગ્યાએ બરફ જામી ગયો છે. શિમલા અને મનાલીમાં પણ હિમવર્ષા થઈ રહી છે. રસ્તા પર સફેદ ચાદર પાથરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં રસ્તા પર વાહનો આગળ વધી શકતા નથી. જેમ છે તેમ ઊભું છે. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ચાલુ વર્ષે આ દવાઓ પર સરકારે મૂક્યો પ્રતિબંધ, હાઈડોઝ પેરાસીટામોલ અને ડાયાબિટિસની દવા સામેલ

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT