બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / today shani sadesati do these measures along with worship of hariyali teej

Shani Sade Sati 2023 / શનિની સાડેસાતીથી મેળવવો છે છૂટકારો? તો શાંતિ માટે આજના દિવસે અપનાવો આ ખાસ ઉપાય, મળશે ઘણી રાહત

Manisha Jogi

Last Updated: 08:39 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે હરિયાળી ત્રીજ છે, આજે આ વ્રત કરવામાં આવશે. આ વર્ષે શનિવારના રોજ આ વ્રત કરવામાં આવી રહ્યું છે. જેથી ભગવાન શિવની સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક શુભ સંયોગ બની રહ્યા છે.

  • શનિવારના રોજ એટલે કે, આજે હરિયાળી ત્રીજ છે
  • ભગવાન શિવની સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટે શુભ સંયોગ
  • શનિ સાડેસાતી અને શનિ ઢૈય્યાથી મળશે મુક્તિ

આજે હરિયાળી ત્રીજ છે, આજે આ વ્રત કરવામાં આવશે. દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિના રોજ આ વ્રત કરવામાં આવશે. આ દિવસે માતા પાર્વતી અને શિવજીની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શનિવારના રોજ આ વ્રત કરવામાં આવી રહ્યું છે. જેથી ભગવાન શિવની સાથે શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ સાડેસાતીથી પીડિત જાતકો માટે આજે શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોય છે. 

આજે હરિયાળી ત્રીજ
શનિદેવ હાલમાં કુંભ રાશિમાં વિચરણ કરી રહ્યા છે. 5 રાશિના જાતકો પર શનિ સાડેસાતીની અસર જોવા મળી રહી છે, આ અસરથી મુક્તિ માટે શનિવારે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શનિ સાડેસાતીથી મુક્તિ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ હાલમાં કુંભ રાશિમાં વિચરણ કરી રહ્યા છે, જેના કારણે કર્ક, વૃશ્વિક રાશિના જાતકો પર શનિ ઢૈય્યા અને મકર, કુંભ તથી મીન રાશિના જાતકો પર શનિ સાડેસાતીની અસર જોવા મળી રહી છે. 

શનિ શાંતિ ઉપાય
શનિ મહાદશા, સાડેસાતી શિવ મુક્તિ માટે વાદળી રંગનો રૂમાલ હંમેશા તમારી પાસે રાખવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, શનિદેવને વાદળી રંગના ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. આ કારણોસર શનિદેવને અપરાજિતા ફૂલ જરૂરથી અર્પણ કરવા જોઈએ. 

તેલ અર્પણ કરો
શનિવારે શનિદેવને તેલ અર્પણ કરવામાં આવે છે. આ પ્રકારે કરવાથી શનિદેવની અશુભ અસરથી બચી શકાય છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ જેથી શનિની અશુભ અસરથી મુક્તિ મળે છે. શનિની અસરથી બચવા માટે આજે કાળા તલ, વાદળી જૂતા અને કપડાનું દાન કરવું જોઈએ. શિવ ચાલીસાના પાઠ કરવાથી શનિની અશુભ અસરથી મુક્તિ મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ