બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પથુમ નિસાન્કાની પત્નીનો સુપર હોટ અવતાર, ભલી ભલી અભિનેત્રીઓ પણ ખૂબસૂરતી આગળ ભરે છે પાણી

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / પથુમ નિસાન્કાની પત્નીનો સુપર હોટ અવતાર, ભલી ભલી અભિનેત્રીઓ પણ ખૂબસૂરતી આગળ ભરે છે પાણી

Last Updated: 06:49 PM, 29 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રીલંકા ટીમના ક્રિકેટર પથુમ નિસાન્કા તેની પ્રસનલ લાઇફને લઇ હંમેશા ચર્ચામાં રહે છે. તેની પત્નીનો ગ્લેમરસ અંદાજ જોવા મળતો હોય છે. (PHOTO: instagram/pathum_18)

1/5

photoStories-logo

1. ઇશાની છે નામ

પથુમ નિસાન્કાની પત્નીનું નામ ઇશાની કુમાર સિંઘે છે જે ઘણી ગ્લેમરસ અને ખુબસુરત છે. ક્રિકેટર પથુમ નિસાન્કા મોટેભાગે ઇશાંની કુમારસિંઘ સાથે રોમેટિંક તસવીરે શેયર કરતો રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફરવાનું પસંદ

પથુમ નિસાન્કાને ક્રિકેટમાંથી જ્યારે પણ સમય મળે છે ત્યારે પત્ની સાથે હંમેશા અલગ અલગ જગ્યાઓ પર જઇ ફરતો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ફિટનેસ

ઇશાની પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. તેના કારણે જ તેના પર દરેક પ્રકારના આઉટફિટ બેમિસાલ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોડેલને પણ ટક્કર આપે

ઇશાની લુક્સના મામલામાં એક્ટેર્સ અને મોડેલને પણ ટક્કર આપી રહી હોય તેવી છે. ઇશાની ઘણીવાર પથુમ નિસાન્કા અને તેની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં જોવા મળતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કોલંબોમાં લગ્ન થયા

આ કપલના લગ્ન વર્ષ 2022માં 28 નવેમ્બરે કોલંબોમાં થયા હતા. આ લગ્નમાં ઘણા ક્રિકેટરો સામેલ થયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Glamorous Photos Ishani Kumarasingh Cricketer Pathum Nishanka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ