બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / This IPO opening from 23rd April get ready invest

રોકાણ / 23મી એપ્રિલથી ખુલી રહ્યો છે આ IPO, રોકાણ માટે તૈયાર રહો

Ajit Jadeja

Last Updated: 05:29 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે IPOમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, આવતા સપ્તાહથી આઇપીઓ આવી રહ્યો છે

JNK India IPO: કોઇ પણ કંપનીનો આઇપીઓ આવી રહ્યો હોય તો તેને ભરવા માટે લોકો ઉત્સુક હોય છે. આઇપીઓમાં મોટેભાગે ખુલે ત્યારે ફાયદો થતો હોય છે. જો તમે IPOમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો આ તમારા માટે ઉપયોગી ડિટેલ્સ છે. બીજી કંપનીનો આઈપીઓ આવતા સપ્તાહથી રોકાણ માટે ખુલશે. આ JNK ઇન્ડિયા લિમિટેડ નો IPO છે. હીટિંગ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની JNK ઇન્ડિયા લિમિટેડનો IPO 23 એપ્રિલે ખુલશે. આ ઇશ્યુ એન્કર રોકાણકારો માટે 22 એપ્રિલે ખુલશે. રોકાણ કારો 25 એપ્રિલ સુધી આ ઈશ્યુમાં નાણાં રોકી શકશે. 

શું છે વિગતો?

આઇપીઓમાં રૂ. 300 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રમોટર અને વર્તમાન શેરધારક દ્વારા 84.21 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ કરવામાં આવશે. IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કંપનીની કામગીરી માટે કરવામાં આવશે.

કંપની બિઝનેસ

કંપની ઓઇલ રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ જેવા પ્રક્રિયા ઉદ્યોગો માટે હીટિંગ સાધનોનું ઉત્પાદન કરે છે. કંપની ડિઝાઈનથી લઈને ઈન્સ્ટોલેશન સુધીનું બધું જ સંભાળે છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સેવા પૂરી પાડે છે. ભારતમાં તેની મુખ્ય હરીફ થર્મેક્સ લિમિટેડ છે. કંપનીએ ફ્લેર્સ ઇન્સિનેટર સિસ્ટમ્સ માં પણ વિસ્તરણ કર્યું છે અને ગ્રીન હાઇડ્રોજન સાથે રિન્યુએબલ સેક્ટરમાં પ્રવેશ કરી રહ્યું છે.

વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને, બે દિવસનું યલો એલર્ટ જાહેર, અમદાવાદનું તાપમાન 41.3 ડિગ્રીએ

FY23 માટે કંપનીએ એક વર્ષ અગાઉ રૂ. 296.40 કરોડની સરખામણીમાં રૂ. 407.32 કરોડની આવક નોંધાવી હતી. તેમાં તેલ અને ગેસ સેગમેન્ટે આવકમાં 77 ટકા યોગદાન આપ્યું છે. નાણાકીય વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 46.36 કરોડ રહ્યો હતો જે ગયા વર્ષે રૂ. 35.98 કરોડ હતો. 2023 ના પૂરા થતા નવ મહિનામાં કંપનીનું કુલ દેવું રૂ. 56.73 કરોડ હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ