બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / This bowler has been waiting too long to join Team India, his career has been ruined by sitting out

ક્રિકેટ / 6 વર્ષથી ટીમ ઈન્ડિયામાં આવવા તડપી રહ્યો છે આ બૉલર, બહાર બેઠા બેઠા કરિયર થઈ ગયું બરબાદ

Megha

Last Updated: 01:00 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2011 માં ટીમ ઈન્ડિયામાં એક ફાસ્ટ બોલરની એન્ટ્રી થઈ હતી અને તેની ફાસ્ટ બોલિંગથી થોડા જ સમયમાં ઘણું નામ બનાવી લીધું હતું પણ આ ખેલાડી છેલ્લા 6 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે

  • ટીમ ઈન્ડિયામાં નથી થઈ રહી ફરી એન્ટ્રી 
  • વર્ષ 2015માં મળ્યો હતો છેલ્લો ચાન્સ 
  • IPL 2022 માં રમી હતી બે મેચ 

ટીમ ઈન્ડિયાના ઘણા ફાસ્ટ બોલરોએ પોતાની ઝડપ અને કૌશલ્યથી આખી દુનિયામાં વગાડ્યો છે, જો કે હાલના સમયમાં પણ યુવા ઝડપી બોલરોને ટીમમાં ઘણી તક આપવામાં આવી રહી છે. આજે અમે તમને એવા જ એક બોલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વર્ષ 2011 માં ટીમ ઈન્ડિયામાં એક ફાસ્ટ બોલરની એન્ટ્રી થઈ હતી અને તેની ફાસ્ટ બોલિંગથી થોડા જ સમયમાં ઘણું નામ બનાવી લીધું હતું પણ આ ખેલાડી છેલ્લા 6 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને હવે પાછો આવી શકે એવી કઈ શક્યતા પણ નથી દેખાતી. 

ટીમ ઈન્ડિયામાં નથી થઈ રહી ફરી એન્ટ્રી 
વર્ષ 2011માં બોલિંગથી મોટા મોટા બેટ્સમેનોને પરેશાન કરનાર ફાસ્ટ બોલર બીજું કોઈ નહીં પણ વરુણ એરોન છે. વરુણ એરોને 2011માં ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. એમએસ ધોનીની કપ્તાનીમાં વરુણ એરોન ટીમ ઈન્ડિયાના ભાગ બન્યા હતા. જો કે એમના કરિયરની શરૂઆત પણ ઘણી શાનદાર હતી છતાં પણ હવે તે ટીમ ઈન્ડિયામાંથી ગુમનામ થઈ ગયા છે. તેની પાછળનું કારણ છે વરુણ એરોન ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને કારણે તે હજુ સુધી ટીમનો ભાગ બની નથી શક્યા. 

વર્ષ 2015માં મળ્યો હતો છેલ્લો ચાન્સ 
વરુણ એરોને ટીમ ઈન્ડિયા માટે 9 ટેસ્ટ મેચમાં 18 વિકેટ લીધી છેઅને 9 વનડેમાં 11 વિકેટ ઝડપી છે. પણ આ ખેલાડીનો કરિયરગ ગ્રાફ એકદમ નીચે જવા લાગ્યો. વરુણ એરોને ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ વર્ષ 2015માં રમી હતી એ પછી ઈજાના કારણે તેઓ ટીમમાં પરત ફરી શક્ય નથી. 

 
IPL 2022 માં રમી હતી બે મેચ 
વરુણ એરોન IPL 2022 માં ગુજરાત ટાઇટન્સનો ભાગ હતા. જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ  IPL ની આ સિઝનમાં ચેમ્પિયન બની હતી. વરુણ એરોનને સિઝનની પહેલી જ મેચમાં રમવાની તક પણ મળી હતી. આ સિઝનમાં તેણે 2 મેચ રમી હતી અને 10.40ની ઈકોનોમીમાં માત્ર 2 વિકેટ લીધી હતી. અત્યાર સુધી વરુણ એરોને આઈપીએલમાં કુલ 52 મેચ રમી છે અને 8.94ની ઈકોનોમી સાથે 44 વિકેટ લીધી છે. 

જો કે વરુણ એરોનનું ક્રિકેટ કરિયર હવે પૂરું થવાની કાગર પર  છે કારણ કે વરુણ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ