બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These dry fruits are boon for men and women

હેલ્થ ટિપ્સ / મહિલા-પુરુષો માટે વરદાનરૂપ છે આ ડ્રાયફ્રૂટ્સ, અપાવશે અનેક બીમારીઓથી છૂટકારો

Pooja Khunti

Last Updated: 08:00 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મખાના એક ડ્રાઈ ફ્રૂટ છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમને એનર્જી તો આપે જ છે સાથે-સાથે અનેક બીમારીઓથી પણ બચાવે છે.

  • મખાનાનાં સેવનથી પુરુષોમાં વીર્યના ઉત્પાદનમાં વધારો થાય છે
  • મખાનાનાં સેવનથી મહિલાઓમાં હાડકાની નબળાઈ દૂર થાય છે
  • સવારે નાસ્તામાં મખાનાનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે

મખાના એક ડ્રાઈ ફ્રૂટ છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે તમને એનર્જી તો આપે જ છે સાથે-સાથે અનેક બીમારીઓથી પણ બચાવે છે. મખાનામાં કાર્બોહાઈડ્રેટ [75.04%] પ્રોટીન [11.16%], લો ફેટ [0.5%], કેલ્શિયમ [0.27%], ફોસ્ફરસ [0.28%] અને આયર્ન [0.006%] જેવા મહત્વપૂર્ણ ખનીજ તત્વો હોય છે. મખાનામાં વિટામિન પણ હોય છે. 

ચયાપચયન 
મખાનામાં મેગ્નેશિયમ હોય છે. જે સામાન્ય ચયાપચયન માટે જરૂરી છે. તે સ્નાયુ કાર્ય, ચેતા કાર્ય અને પ્રોટીન ઉત્પાદનની દરેક વસ્તુમાં સામેલ છે. 

હાડકાં 
મખાનામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ સાથે કેલ્શિયમ અને આયર્ન જેવા અન્ય ખનીજ હોય છે. કેલ્શિયમ સ્વસ્થ હાડકાં અને દાંત માટે મહત્વપૂર્ણ છે. જ્યારે લોહી માટે આયર્ન જરૂરી છે. તે તમને તમામ પ્રકારનાં પોષક તત્વો પૂરા પાડે છે. જેની તમારા શરીરમાં ઉણપ હોય છે. 

મહિલાઓ માટે 
મખાનાનાં સેવનથી મહિલાઓમાં હાડકાની નબળાઈ દૂર થાય છે અને તેમને શક્તિ મળે છે. 

વાંચવા જેવું: શરીરમાં દેખાય આ 4 લક્ષણ, તો સાવધાન! તુરંત બદલી નાખો તમારી લાઇફસ્ટાઇલ

પુરુષો માટે 
મખાનાનાં સેવનથી પુરુષોમાં વીર્યના ઉત્પાદનમાં વધારો થાય છે. 

નાસ્તામાં મખાનાનું સેવન 
તમે મખાના કોઈ પણ સમયે ખાય શકો છો પણ સવારે નાસ્તામાં મખાનાનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ