બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / These are the cheapest 5G phones in the country, know the price and features

ટેક / દેશના સૌથી સસ્તા અને જબરદસ્ત 5G ફોન, કિંમત અને ફીચર્સ ભલભલા મોંઘાફોનને આપે છે ટક્કર, બજારમાં બોલબાલા

Megha

Last Updated: 11:16 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cheapest 5G Phone: મોટાભાગની કંપનીઓએ 5G ફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે એટલે  હવે બજેટ 5G ફોન આવવા લાગ્યા છે, સારા ફીચર્સ સાથેનો 5G ફોન 12 હજારથી પણ ઓછામાં આવે છે.

  • 5G સેવા શરૂ થયા બાદ 5G ફોનની માંગ પણ વધી છે
  • હવે બજેટ 5G ફોન પણ આવવા લાગ્યા છે
  • સારા ફીચર્સ સાથેનો 5G ફોનની 12 હજારથી પણ ઓછી કિંમત 

Cheapest 5G Phone: 5G નો યુગ આવી ગયો છે. દેશમાં જીઓ અને ઇન્ડિયન airtel ના 5G નેટવર્કના લોન્ચિંગની સાથે જ 5G મોબાઈલની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો બમણી ઇન્ટરનેટ સ્પીડ અને બેસ્ટ કોલિંગનો અનુભવ કરવા માટે 5જી મોબાઈલ ખરીદી રહ્યા છે.

5G સેવા શરૂ થયા બાદ 5G ફોનની માંગ પણ વધી છે. મોટાભાગની કંપનીઓએ તેમના 5G ફોન માર્કેટમાં લોન્ચ કર્યા છે. પહેલા તેમની કિંમત ઘણી વધારે હતી પણ હવે બજેટ 5G ફોન પણ આવવા લાગ્યા છે. સારા ફીચર્સ સાથેનો 5G ફોન 12 હજારથી પણ ઓછામાં આવે છે. ચાલો જાણીએ આવા બજેટ ફ્રેન્ડલી 5G ફોન વિશે 

Samsung Galaxy M13
Samsungના આ ફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે. Samsung Galaxy M13માં 6.6-ઇંચ FHD + ડિસ્પ્લે, 6000mAh બેટરી, ટ્રિપલ કેમેરા સેટઅપ (50MP + 5MP + 2MP, 8MP ફ્રન્ટ કેમેરા) અને ઘણી શાનદાર સુવિધાઓ મળી રહે છે.

Redmi 12 5G
Redmiના  આ ફોનની કિંમત 11,999 રૂપિયાથી શરૂ થાય છે. Redmi 12 5G ફોન Snapdragon 4 Gen 2 દ્વારા સંચાલિત છે જેમાં 6.79 ઇંચ FHD + 90Hz ડિસ્પ્લે ડિસ્પ્લે ઉપલબ્ધ છે.  ફોનમાં 5000mAhની બેટરી50MP ડ્યુઅલ કેમેરા, 8MP ફ્રન્ટ કેમેરા સેન્સર પણ છે. 

POCO M6 Pro 5G
POCOના  આ ફોનની કિંમત રૂ.10,999 થી શરૂ થાય છે. POCO M6 Pro 5G ફોન Snapdragon 4 Gen 2 પ્રોસેસર દ્વારા પણ સંચાલિત છે જેમાં 6.7 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAh બેટરી, 50MP + 2MP, 8MP ફ્રન્ટ કેમેરા પણ છે. 

Lava Blaze 5G
Lavaના આ 5G ફોનની કિંમત રૂ.10,999 થી શરૂ થાય છે. Lava Blaze 5G ફોનમાં 6.5 ઇંચ HD+ 90Hz IPS ડિસ્પ્લે, 5000mAh બેટરી, 50MP કેમેરા અને MediaTek Dimensity 700 પ્રોસેસર દ્વારા સંચાલિત છે.

Infinix HOT 20 5G
Infinixના આ 5G ફોનની કિંમત રૂ.11,499 થી શરૂ થાય છે. Infinix HOT 20 5G ફોનમાં 6.6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે સાથે જ 5000 mAh બેટરી, 50MP + AI લેન્સ અને 8MP ફ્રન્ટ કેમેરા છે, જે Dimensity 810 Processor દ્વારા સંચાલિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ