ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / CNG ભરાવતી વખતે ભૂલથી પણ ન કરો આ 3 ભૂલો, નહીંતર થઈ શકે છે મોટી હોનારત
5 ફોટો ગેલેરી
Last Updated: 11:32 PM, 30 September 2026
1/5
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે CNG વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. CNG ના માત્ર સસ્તું જ નથી પરંતુ પર્યાવરણ માટે પણ વધુ સારો બેસ્ટ ઓપ્શન ગણાય છે. પરંતુ CNG ભરાવતી વખતે થોડી પણ બેદરકારી મોટા અને ગંભીર હાદસાનું કારણ બની શકે છે. ઘણી વખત લોકો મૂળભૂત સુરક્ષા નિયમોની અવગણના કરે છે, જેના લીધે આગ લાગવી કે સિલિન્ડર ફાટવા જેવી ઘટનાઓ બને છે. ચાલો જાણીએ કે CNG પંપ પર ગેસ ભરાવતી વખતે કઈ ત્રણ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ.
2/5
કરવો સૌથી મોટી ભૂલ છે ગેસ ભરાવતી વખતે ગાડીની અંદર બેઠા રહેવું. સુરક્ષા નિયમો અનુસાર CNG ભરાવતી વખતે બધા મુસાફરોએ ગાડીમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ સિવાય પંપ પર મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો કે સિગરેટ પીવી એ પણ ખૂબ જોખમી છે અને મોટી દુર્ધટનાનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ