બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / There will be good rains in July-August

આગાહી / આ વર્ષે કેવું રહેશે ચોમાસું? ખેડૂતો ખાસ જાણી લેજો: જુલાઇ-ઓગસ્ટમાં પડશે સારો વરસાદ

Vishal Khamar

Last Updated: 04:16 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. તેમજ દેશમાં દર વર્ષે સરેરાશ 87 % વરસાદ થાય છે. "ચોમાસાના બીજા તબક્કામાં અલ નિનોના કારણે અસર થશે.

  • ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન
  • દેશમાં ચોમાસું સામાન્ય રહેશે- હવામાન વિભાગ
  • "આ વર્ષે ચોમાસુ સરેરાશ વરસાદનું 96% રહેવાની સંભાવના"

ચોમાસાને લઈને હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. તેમજ આ વર્ષે ચોમાસુ સરેરાશ વરસાદ 96 % રહેવાની સંભાવના છે. દેશમાં દર વર્ષે સરેરાશ 87 % વરસાદ થાય છે. આ વર્ષે 87 %  ના 96 %  વરસાદ રહેશે.  ચોમાસાનો પ્રથમ તબક્કો ખૂબ સારો રહેશે. અલ નિનો જૂન અને જુલાઈમાં ડેવલપ થશે.  ચોમાસાના બીજા તબક્કામાં અલ નિનોના કારણે અસર થશે. રાજ્યમાં જુલાઈથી ઓગસ્ટમાં સારૂ ચોમાસું રહેશે. 

13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના
રાજ્યનાં ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી નક્કી કરવામાં આવી છે. તેમજ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી નક્કી કરવામાં આવી છે. કમોસમી વરસાદ સાથે ગરમીની પણ આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તેમજ 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. 

આ કારણે વરસાદ પડવાની શક્યતા
ગતરોજ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉદભવેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. બે દિવસ બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે. 12, 13 અને 14 એપ્રિલે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે. વરસાદની સાથે જ બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન વધારો નોંધાશે. રાજ્યમાં એક તરફ ગરમી બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે.

શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવે આખો દિવસ આકરો તાપ રહેતો હોઈ લોકો રાડ પાડી ઊઠ્યા છે. બપોરના સમયે  તો સન્નાટો છવાઈ જાય છે. મ્યુનિ. તંત્ર દ્વારા પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. જોકે વરસાદની આફત ટળી છે, જ્યારે રાજ્યમાં આવતી કાલથી સતત ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની સ્થાનિક હવામાન વિભાગની આગાહીથી જગતનો તાત ફરી વિમાસણમાં મુકાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ