બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There will be a drastic change in the rules of physical-written test for police recruitment in Gujarat

BIG NEWS / ગુજરાતમાં પોલીસ ભરતીની શારીરિક-લેખિત કસોટીના નિયમોમાં થશે ધરખમ ફેરફાર, CMની અધ્યક્ષતામાં અપાઈ રહ્યો છે આખરી ઓપ

Priyakant

Last Updated: 10:42 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police Bharti Latest News: પોલીસ ભરતીના નિયમોમા ધરખમ ફેરફાર થશે, CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ આપવામાં આવશે, કોચિંગ ક્લાસ વગર પણ ઉમેદવારો પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા થઈ શકે છે

  • પોલીસની ભરતીના ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર
  • પોલીસની ભરતીના નિયમોમાં થશે ધરખમ ફેરફાર
  • કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી થઈ શકે વ્યવસ્થા
  • લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે ચાલી રહી છે મથામણ
  • શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં થશે ફેરફાર
  • CMની અધ્યક્ષતામાં નિયમોને અપાઈ રહ્યો છે આખરી ઓપ

Gujarat Police Bharti News : ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પોલીસની ભરતીના નિયમોમાં સંભવિત રીતે ધરખમ ફેરફાર થવા જઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવીવ્યવસ્થા થઈ શકે છે. નોંધનિય છે કે, લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે મથામણ ચાલી રહી છે. જોકે હાલ માહિતી મુજબ CMની અધ્યક્ષતામાં આ નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

પોલીસની ભરતીના ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પોલીસની ભરતીના નિયમોમાં ધરખમ ફેરફાર થઈ શકે છે. માહિતી પ્રમાણે લાંબા સમયથી નવા નિયમ બનાવવા અંગે મથામણ ચાલી રહી છે. જોકે હવે શારીરિક કસોટી અને લેખિત કસોટી અંગેના નિયમમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે કોચિંગ ક્લાસ વગર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે. જેને લઈ CMની અધ્યક્ષતામાં નિયમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ