બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / Politics / There is a lot of heat in Gujarat politics, AAP MLA from Jamjodhpur Hemant Khawa may resign tomorrow

રાજકારણ / આવતીકાલે ગુજરાતમાં વધુ એક વિકેટ પડે તેવાં એંધાણ, ધારાસભ્ય હેમંત ખવા કહી શકે છે AAPને 'રામરામ'!

Dinesh

Last Updated: 04:40 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Politics news: ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો આવ્યા છે, આવતીકાલે જામજોધપુરના AAPના ધારાસભ્ય હેમંત ખવા રાજીનામું આપી શકે છે

  • ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર
  • આવતીકાલે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ
  • AAPના ધારાસભ્ય હેમંત ખવા આપી શકે છે રાજીનામુ

 

Gujarat Politics news: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામુ ધરી દીધું છે. ત્યારે ફીર નવી એટકળો સામે આવી છે કે, આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય આવતી કાલે રાજીનામું આપી શકે છે.

AAPના ધારાસભ્ય હેમંત ખવા રાજીનામુ આપી શકે છે 
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે વધુ એક ધારાસભ્ય રાજીનામુ આપી શકે છે. અત્રે જણાવીએ કે, તે AAPના ધારાસભ્ય હેમંત ખવા છે. જેઓ જામજોધપુરના AAPના ધારાસભ્ય છે 

આજે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ ધારાસભ્ય પદનો વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે. તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

અગાઉ ભૂપત ભાયાણી રાજીનામું આપ્યું હતું 
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPના ધારાસભ્યએ પણ રાજીનામુ ધરી દીધું હતું.  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધો હતો. ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની પહેલા જાહેરાત કરી હતી બાદમાં તેમણે અધ્યક્ષને રાજુનામુ સોપ્યું હતું. તેઓ વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAPમાંથી ધારાસભ્ય હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ