બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Health / The wife suffered from allergies by having sex with her husband

ગજબ / પતિ સાથે સેક્સ કર્યુ અને મોતનાં મુખમાં ધકેલાઈ ગઈ પત્ની, જાણો કેવી રીતે

Dharmishtha

Last Updated: 06:04 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિલાને સેક્સનાં કારણે એવી એલર્જી થઈ કે તે મોતનાં મોમાં ધકેલાઈ ગઈ. અમેરિકાએ મેરીલેન્ડની રહેનારી મહિલાના કેસનો રિપોર્ટ અમેરિકાનાં જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશત  કરી છે. તેનો પતિ કંઈક એવી દવા લઈ રહ્યો હતો. જેનાં કારણે તેને એલર્જી થઈ ગઈ હતી.

  • પતિને આપવામાં આવતી દવાનાં કારણે પત્નીને એલર્જી
  • પત્ની મોંતને હાથ તાળી આપી પાછી આવી
  • ડૉક્ટરોને દર્દીઓની સાથે તેનાં પરિવારજનોને પણ સલાહ આપવા સૂચન 

ચેતવણી સમાન કિસ્સો

પ્રેમથી લગભગ મોત નજીક પહોંચી છે મહિલા. ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ટાઈટલમાં મહિલાનો કેસ રિપોર્ટમાં પ્રકાશિત થયો છે. પતિને આપવામાં આવનારી દવાનાં કારણે મહિલાને કેટલાય પ્રકારની તકલીફો થવા લાગી હતી.

પતિનાં કારણે પત્નીને થયું હતું ઈન્ફેક્શન

શરુઆતમાં ડૉક્ટરને લાગ્યું કે મહિલાને લો બ્લડ પ્રેશરની ફરિયાદ છે, પરંતુ પાછળથી તેમને કહેવામાં આવ્યું કે તે anaphylactic shockનો પ્રતિકાર કરી રહી છે. મહિલાનાં પતિને બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પેનિસિલિન આપવામાં આવી રહી હતી. 
 
પત્નીને સેક્સથી દુર રહેવા સલાહ અપાઈ

હૉસ્પિટલ માંથી રજા આપતા સમયે મહિલાને લગભગ એક અઠવાડિયા સુધી સેક્સથી દુર રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમજ ત્યાં સુધી પતિનાં એન્ટિબાયોટેક્સનાં ડોઝ પુરા ન થાય ત્યાં સુધી તેમને સેક્સથી દુર રહેવાનું કહેવામાં આવ્યું હતું.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પતિનાં સીમનનાં સંપર્કમાં આવવાનાં કારણે તેને આ એલર્જી થઈ હતી.

રિપોર્ટમાં અપાઈ છે આ સલાહ

આ પ્રકારની એલર્જીના કેસ પહેલા પણ સામે આવી ચૂક્યાં છે. ત્યારે રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે દવા લખનાર ડૉક્ટરે દર્દીઓની સાથે સાથે તેમનાં પરિવારજનોને એલર્જીક રિએક્શનનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Allergies Gujarati News Husband Wife sex એલર્જી ગુજરાતી ન્યૂઝ પતિ પત્ની સેક્સ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ