ન્યૂઝ અપડેટ્સ
10 ફોટો ગેલેરી
Last Updated: 12:09 PM, 22 October 2026
1/10
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્મવિશ્વાસ, માન-સન્માન, નેતૃત્વ અને સફળતાનો કારક માનવામાં આવે છે. હાલમાં સૂર્ય તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે, જેના કારણે આગામી 25 દિવસ અમુક રાશિઓ માટે ખાસ બની શકે છે. પંચાંગ અનુસાર, 17 ઑક્ટોબર 2026ના રોજ સૂર્યે કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે સૂર્ય 16 નવેમ્બર 2026 સુધી તુલા રાશિમાં રહેશે. ત્યારબાદ તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ, મેષ, સિંહ, વૃષભ, ધનુ, મકર, કુંભ અને તુલા રાશિના જાતકોને જીવનમાં સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. ચાલો જાણીએ, આ સાત રાશિઓ માટે આવનારો સમય કેવો રહી શકે છે.
2/10
ADVERTISEMENT
3/10
4/10
આ રાશિના જાતકો માટે આ સમયગાળો ધાર્મિક અને વ્યક્તિગત પ્રવૃત્તિઓની દૃષ્ટિએ સારો રહી શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવા અને કોઈ જૂના કામને પૂરું કરવાની તક મળી શકે છે. આર્થિક બાબતોમાં સ્થિરતા જાળવવા માટે બજેટ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. નોકરી અને વ્યવસાયમાં પોતાની યોજનાઓને વ્યવસ્થિત રીતે આગળ વધારવાથી ફાયદો થઈ શકે છે.
ADVERTISEMENT
5/10
6/10
ADVERTISEMENT
7/10
8/10
ADVERTISEMENT
9/10
જ્યોતિષીય માન્યતા મુજબ સૂર્યનો સંબંધ આત્મવિશ્વાસ, અનુશાસન અને નેતૃત્વ ક્ષમતા સાથે છે. આથી આ સમયગાળામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું ઉપયોગી થઈ શકે છે. જેમાં કામમાં અનુશાસન જાળવો, જવાબદારીઓ સમયસર પૂરી કરવાની કોશિશ કરો. બજેટ બનાવીને ચાલો, સંપૂર્ણ માહિતી વગર રોકાણ કરવાનું ટાળો. પરિવાર અને સહકર્મીઓ સાથે વાતચીત કરતી વખતે સંયમ રાખો. નિયમિત દિનચર્યા, પૂરતી ઊંઘ અને સંતુલિત ખાનપાન પર ધ્યાન આપો.
10/10
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Sharad Purnima 2026 / શરદ પૂર્ણિમાની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, રાત્રે ખીર મૂકવાનો યોગ્ય સમય જાણો!
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા