બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / The trailer of the movie 'OMG 2' has been released, Akshay Kumar will be seen not as Shiva but as Shiva's son, watch VIDEO

OMG 2 Trailer / ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર થયું રિલીઝ, શિવ તરીકે નહીં પરંતુ શિવના ગણ તરીકે જોવા મળશે અક્ષય કુમાર, જુઓ VIDEO

Megha

Last Updated: 12:58 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, ટ્રેલરના શરૂઆતમાં ભગવાન શિવ નંદીને કહે છે, 'મારો ભક્ત મુશ્કેલીમાં છે શિવના એક ગણને મદદ કરવા મોકલ.' આ સીન પછી અક્ષય કુમારની એન્ટ્રી થાય છે.

  • ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે 
  • ફિલ્મમાં અક્ષયનું પાત્ર આ પ્રકારનું હશે
  • શિવ તરીકે નહીં પરંતુ શિવના ગણ તરીકે જોવા મળશે અક્ષય 

OMG 2 Trailer: અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'OMG 2'ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ફિલ્મ OMG માં અક્ષય કુમાર અને પરેશ રાવલની અદ્દભુત એક્ટિંગ જોવા મળી હતી, જે બાદ હવે ચાહકોને OMG 2 પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવામાં હવે મેકર્સે 'OMG 2' ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે અને ટ્રેલર જોઇને લોકોમાં ફિલ્મને લઈને સસ્પેન્સ વધુ વધી ગયું છે. 

ફિલ્મમાં અક્ષયનું પાત્ર આ પ્રકારનું હશે
અક્ષય કુમારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતી વખતે ટેગ લાઈનનો ઉપયોગ કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું, 'સ્વાગતની તૈયારી શરૂ કરો, આવી રહ્યા છો ડમરુધારી.' ટ્રેલર રિલીઝ ખૂબ જ ધમાકેદાર છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ થાય છે કે અક્ષય હવે ફિલ્મમાં શિવ તરીકે નહીં પરંતુ શિવના ગણ તરીકે જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરના શરૂઆતના દ્રશ્યમાં ભગવાન શિવ નંદીને કહે છે, 'મારો ભક્ત મુશ્કેલીમાં છે'. નંદી, શિવના એક ગણને તેની મદદ કરવા મોકલ.' આ સીન પછી જ અક્ષય કુમારની એન્ટ્રી થાય છે.

ફિલ્મમાં એજ્યુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવવામાં આવશે 
અક્ષય કુમાર સંપૂર્ણપણે ભગવાન શિવના રંગમાં રંગાયેલા જોવા મળે છે. જેમ તેમના ગણો તેમના જેવા દેખાય છે. જ્યારે પંકજ ત્રિપાઠી શરણ મુદગલના પાત્રમાં જોવા મળે છે. આ ફિલ્મમાં યામી ગૌતમે વકીલની ભૂમિકા ભજવી છે. દરેકની એક્ટિંગ શાર્પ અને ઓન પોઈન્ટ લાગે છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે આ વખતે ફિલ્મ એજ્યુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવવા જઈ રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે બે ફિલ્મો 
ફિલ્મની વાત કરીએ તો અક્ષય કુમાર સિવાય પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને અરુણ ગોવિલ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તે જ સમયે, આ ફિલ્મ અમિત રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 સાથે સીનેમઘરમાં રિલીઝ થશે. બંને ફિલ્મ થિયેટરમાં 11 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. 

ઓહ માય ગોડ બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારની લોકપ્રિય ફિલ્મોમાંથી એક છે. તે જ સમયે, આ ફિલ્મ ઓહ માય ગોડ 2 ની સિક્વલ આવવાની છે, જેનું ટ્રેલર આગલા દિવસે એટલે કે 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. પરંતુ ભારતીય કલા નિર્દેશક નીતિન ચંદ્રકાંત દેસાઈના આકસ્મિક અવસાનને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. તે જ સમયે, ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ટ્રેલરની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ