બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The RBI has taken a big decision on interest rates, find out what Governor Shaktikant Das said

મોટો નિર્ણય / RBIએ વ્યાજ દરોને લઈને લીધો મોટો નિર્ણય, જાણો ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું

Published By: Arohi

Last Updated: 11:14 AM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે કેન્દ્રીય બેન્કની નાણાકીય નીતિ સમિતિ (MPC) પાસે મુખ્ય દરો પર નિર્ણયોની જાહેરાત કરી છે.

  • RBIના ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત 
  • RBIના મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં 
  • રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં 

RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે કેન્દ્રીય બેન્કની નાણાકીય સમિતિના પ્રમુખ દરો પર નિર્ણયોની જાહેરત કરી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીમાં કોઈ ફેરફાર નથી કર્યો. સતત વધતી મોંઘવારીના કારણે રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. RBIની મોનેટરી પોલિસી કમિટીએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી કોરોનાની અસર ખતમ નથી થતા ત્યાં સુધી અકોમડેટિવ વલણ જ યથાવત રાખવામાં આવશે. 

રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં 
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) અને બેન્ક રેટ્સ પહેલાની જેમ જ 4.25 ટકા યથાવત રહેશે. રિઝર્વ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. RBIના મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસની બેઠક 2 જૂને શરૂ થઈ હતી. પોલિસી પર આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનું દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ સ્પષ્ટ દેખાઈ રહી છે. 

મુખ્ય અપડેટ્સ 

  • રિવર્સ રેપો રેટ 3.35%, MSF રેટ 4.25% અને બેન્ક રેટ 4.25% પર યથાવત રહેશે. 
  • RBI ગવર્નર શક્તિકાંતે કહ્યું, "જેટલી તકલીફો હશે, તેને પાર કરવામાં એટલી જ ઝડપથી આગળ વધવામાં મદદ મળશે."
  • ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે મૌદ્રિક નીતિ સમિતિના રેપો રેટને 4% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. 


 


 

સંકળાયેલા મુદ્દાઓ

RBI RBI Governor Shaktikant Das Shaktikant Das interest rates શક્તિકાંત દાસ RBI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ