બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The policeman, along with the player's wife, got into a car or got involved in the accident
સીનીયર પોલીસ ઓફિસરે પાર્કિંગમાં એક ફૂટબોલરની પત્ની સાથે બાંધ્યા સબંધ અને આ ઘટના બાદ 49 વર્ષીય ઓફિસર ગેરેથ બ્લેયરને સસ્પેન્ડ કર્યો. એડીનબર્ગની કોર્ટમાં આ મામલાની સુનવાણી ચાલી રહી છે. અને ઓફિસરને સજા થઈ શકે છે.
ADVERTISEMENT
વકીલનું કહેવું છે કે ઓફિસર અને મહિલા આપતિજનક સ્થિતિમાં મળ્યાં હતાં અને આ ઘટના બ્રિટનના એડીનબર્ગના હર્મીસ્ટનની છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર મકેલની પત્ની કલેયર મકેલ સાથે સાર્વજનિક જગ્યાએ સબંધ બાંધવાનો ઓફિસર પર આરોપ લાગ્યો હતો.
ઓફીસર પર પાછલા વર્ષે 2 વાર સાર્વજનિક જગ્યા પર અશ્લીલ હરકતો કરવાનો આરોપ છે. ઘટના ઘણા મહિના પછી મહિલા પોતાના પતિ લી થી અલગ થઇ ગઈ અને પોલીસ ઓફિસર સાથે રીલેશન આવી. જો કે ઘટના બાદ મહિલાની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
કોર્ટે આ મામલે પોલીસને વધારે જાણકારી મેળવવા માટે કહ્યું છે. સીનીયર ઓફિસર પર આરોપ લાગ્યો હોવાથી લોકોએ સજાની માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.