બ્રેકિંગ ન્યુઝ
VTV / The new Maruti Suzuki Alto is going to be launched in the month of June
Anita Patani
Last Updated: 01:56 PM, 22 March 2021
ADVERTISEMENT
શાનદાર ફીચર્સ
મારુતિ સુઝુકી અલ્ટો 2021ને પોતાની રેન્જમાં શાનદાર બતાવવામાં આવી છે. નવી અલ્ટોમાં કંપનીએ ફેમસ HEARTECT પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. જેના પર વેગન આર અને એસ પ્રેસો જેવી કાર તૈયાર કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઓછી કિંમત
આમ તો કંપની તરફથી નવી અલ્ટોની કિંમત જાણી શકાઇ નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કારની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 3 લાખ રૂપિયા હોઇ શકે છે.
લોન્ચ પહેલા જ દેખાઇ રહ્યો છે ક્રેઝ
ભારતીય બજારમાં સસ્તી કારની ડિમાન્ડ હંમેશા રહે છે. મારુતિ સુઝુકી અલ્ટો 2021ની કિંમત અને શાનદાર ફીચર્સને જોતા તેની લોન્ચિંગની રાહ જોવાઇ રહી છે.
મારુતિ અલ્ટો (old)
મારુતિ સુઝુકી અલ્ટો ભારતની સૌથી લોકપ્રિય કારમાંથી એક છે. કારના બેઝ વેરિઅન્ટની કિંમત 2.94 લાખ રૂપિયા છે. સાથે જ, Std (O)વેરિએન્ટની કિંમત 5000 રૂપિયા વધુ એટલે કે 2.99 લાખ રૂપિયા છે. છેલ્લા 16 વર્ષથી આ કાર ભારતીય બજારમાં શાનદાર પર્ફોમ કરી રહી છે. આ કારને પણ બીએસ6 એન્જિન સાથે લોન્ચ કરી દેવાઈ છે. આ કાર 22 કિમી પ્રતિ લીટર સુધી માઈલેજ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.