ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતીઓ એલર્ટ રહેજો! બીજા રાઉન્ડમાં મેઘરાજા છોતરાં કાઢી નાંખશે

photo-story

5 ફોટો ગેલેરી

તોફાની આગાહી / ગુજરાતીઓ એલર્ટ રહેજો! બીજા રાઉન્ડમાં મેઘરાજા છોતરાં કાઢી નાંખશે

Last Updated: 06:34 AM, 27 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજથી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. 29 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. ચાર સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે.

1/5

photoStories-logo

1. આગાહી

રાજ્યમાં હાલ મોટાભાગના સ્થળોએ મેઘરાજા વિરામ પર છે. ત્યારે જોઇએ કે આગામી ત્રણ દિવસને લઇને હવામાન ખાતાએ શું આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 27 જુલાઇ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપૂર, નર્મદા, નવસારી અને વલસાડમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. , અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, રાજકોટ, બોટાદમાં પણ છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 28 જુલાઇ

બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર , અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપૂર, મહિસાગર, ભરૂચમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 29 જુલાઇ

સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહિસાગર, નવસારી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના બાકી વિસ્તારોમાં આ દિવસે વરસાદને લઇને કોઇ એલર્ટ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શું કહ્યું અંબાલાલ ?

અંબાલાલની આગાહી મુજબ જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડશે, જેના કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Gujarat Rain Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ