બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / 'The Kshatriya community's opposition is only against Rupala, not against Modi', CR Patil's big statement

BREAKING / 'ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો, મોદી સામે નહીં', સી આર પાટિલનું મોટું નિવેદન

Published By: Vishal Dave

Last Updated: 05:31 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતના 108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, બેઠક બાદ કહ્યું ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર  પરષોતમ રૂપાલના નિવેદન બાદ ઉભો થયેલા વિવાદને શાંત પાડવાના પ્રયાસો યથાવત છે.. આજે આ મામલે  દ.ગુજરાતના ક્ષત્રિય સમાજના  108  આગેવાનો અને  સી આર પાટિલ વચ્ચે બેઠક થઇ હતી. આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરષોત્તમ રૂપાલા સામે છે..તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સાથે જ છે.. અને  તેમણે એમ પણ કહ્યુ છે કે તેઓ આ ચૂંટણીમાં તેમનો વિરોધ પણ રૂપાલા પૂરતો જ મર્યાદિત રાખશે. પાટિલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુખ થયું હોય તે સ્વભાવિક છે.. ક્ષત્રિય સમાજ ક્ષમા કરવામાં માને છે.. તેમણે ખુબ લડાઇઓ લડી છે. તેમણે તેમનો રોષ સિમિત રાખવાની જે વાત કરી છે તે માટે હું તેમનો આભારી છું

સંકળાયેલા મુદ્દાઓ

BJP Controversy Meeting Patil kshtriya samaj rupala statement Breaking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ