બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Daily Horoscope / The grace of Lord Shri Ram will be on the people of this zodiac sign today

ભવિષ્ય દર્શન / તન, મન, ધનના દ્વાર ખુલશે! આજે આ રાશિના જાતકો પર થશે શ્રી રામની કૃપા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 06:39 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
22 01 2024 સોમવાર
માસ પોષ
પક્ષ શુક્લ
તિથિ બારસ
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ બ્રહ્મ સવારે 8:45 પછી ઈન્દ્ર
કરણ બાલવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.) સાંજે 4:21 પછી મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં ઉત્સાહમાં વધારો થશે.  ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે.  અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે. મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિ મજબૂત બનશે.  ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.  પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે.  માનસિક વ્યાકુળતા જણાશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસથી લાભ થાય.  સન્માન અને લાભ મળશે.  તબિયત બાબતે કાળજી રાખવી.  કારણ વગરનો તનાવ રહેશે. 

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતા અથવા વડીલનો સહકાર મળશે.  ભાગ્યબળનો વધારો થશે. પરિવારથી તનાવ જણાશે. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. 

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય રહેશે.  સંતાનોથી લાભ થશે.  ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય બાબતે તકલીફ જણાશે.  કારણ વગરની ચિંતા અનુભવશો.  જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે.  ધન હાનિની સંભાવના છે. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ હરિફાઈવાળા કામમાં વિજય થશે.  તબિયત બાબતે સાચવવું.  અટવાયેલા કામો પૂર્ણ થશે.  વિરોધીઓ પરાજીત થશે.
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક યોજનાઓ સફળ બનશે. સન્માન અને ધનનો લાભ મળશે. સંતાન સંબંધે સારું સુખ મળશે.  વ્યવસાયમાં નવી તકો મળશે. 

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે. મકાનસુખ સારું મળશે. નવા વાહન લેવાના યોગ બને છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં વધારો થશે. આજીવિકામાં નવી તકો મળશે. પરિવારથી સામાન્ય તણાવ જણાશે.  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે. 

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે.  ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે.  પરિવારજનોનો સહયોગ મળશે. ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું.

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ