બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / The golden period of these 3 zodiac signs will begin now, as Mercury will transit at the end of March.

જ્યોતિષ શાસ્ત્ર / આ 3 રાશિના જાતકોનો હવે ગોલ્ડન પિરિયડ શરૂ થશે, કારણ, માર્ચના અંતમાં બુધ કરશે ગોચર

Megha

Last Updated: 01:04 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધ ગ્રહ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.બુધને બુદ્ધિ, વેપાર, વાણી અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ બુધ ગ્રહની ચાલ બદલાય છે ત્યારે દરેક રાશિ પર પ્રભાવ પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું સંક્રમણ શબ્દ વારંવાર સાંભળવા મળે છે. સંક્રમણનો સીધો અર્થ ગ્રહોની ચાલ સાથે જોડાયેલ છે. એક ગ્રહની એક રાશિમાંથી બીજી રાશિ સુધીની ચાલને સંક્રમણ કહેવામાં આવે છે. જાણીતું છે કે જ્યોતિષશાસ્ત્રમાં, નવ ગ્રહો છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ ગ્રહો સમય સમય પર તેમની ચાલ પ્રમાણે રાશિઓ બદલતા રહે છે. ગ્રહોના સંક્રમણનો વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ પડે છે.

Topic | VTV Gujarati

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 26 માર્ચે બુધ ગ્રહ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. હવે એ વાત તો જાણીતું જ છે કે બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધને બુદ્ધિ, વેપાર, વાણી, સંચાર અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ બુધ ગ્રહની ગતિ બદલાય છે ત્યારે દરેક રાશિ પર પ્રભાવ પડે છે. બુધના રાશિ પરિવર્તનને કારણે તમામ 12 રાશિઓ પર તેની સકારાત્મક અને નકારાત્મક અસર પડશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેના પર બુધની વિશેષ કૃપા રહેશે.

મેષ
બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સમયની સાથે આત્મવિશ્વાસ વધશે, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની પ્રબળ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, દાંપત્ય જીવન સુખી રહેશે અને તેમને તેમના જીવનસાથીનો સહયોગ મળશે.

મકર, મીન અને કુંભ: આજથી વધી જશે આ 3 રાશિના જાતકોનું ટેન્શન, જાણો શું કરવું  અને શું નહીં | The tension of these 3 zodiac signs will increase from  today, know what

મિથુન
મિથુન રાશિના જાતકો માટે સ્થિતિઓ સાનુકૂળ સાબિત થશે. નોકરિયાત લોકોને કાર્યસ્થળે તેમના વરિષ્ઠોનો સહયોગ મળશે, પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે, વેપારમાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોની કુંડળીમાં આવક અને આર્થિક લાભ થવાની સંભાવના છે.

વધુ વાંચો : આ જન્મતારીખ વાળા લોકો માટે આજે સફળતાનો દિવસ, પગાર વધારા સાથે મળશે ખુશખબરી

મીન
બુધનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે ઘણું સારું રહેશે. આ સમયગાળા દરમિયાન, અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના રહેશે, નાણાકીય સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે, મીન રાશિમાં ચોથા અને સાતમા ઘરનો સ્વામી ગ્રહ બુધ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ