ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 11 જાન્યુઆરી સુધી સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, સૂર્યએ કર્યું નક્ષત્ર ગોચર

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 11 જાન્યુઆરી સુધી સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, સૂર્યએ કર્યું નક્ષત્ર ગોચર

Last Updated: 06:43 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજે ગ્રહોના રાજા સૂર્યનું સવારે 6 થી 7 વાગ્યા દરમિયાનમાં પૂર્વાષાઢ નક્ષત્રમાં ગોચર થયું છે. આ ગોચર અમુક રાશિના જાતકો માટે લાભકારી સાબિત થવાનું છે.

1/5

photoStories-logo

1. સૂર્યનું પૂર્વાષાઢ નક્ષત્રમાં ગોચર

આજે એટલે કે, 29 ડિસેમ્બર 2025ના રોજ ગ્રહોના રાજા સૂર્યનું સવારે પૂર્વાષાઢ નક્ષત્રમાં ગોચર થયું છે. સૂર્ય 11 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 8 વાગ્યા સુધી આ નક્ષત્રમાં રહેશે. લગભગ 14 દિવસ પછી સૂર્ય પૂર્વાષાઢ નક્ષત્રથી ઉત્તરાષાઢ નક્ષત્રમાં જશે. આ દરમિયાન અમુક રાશિના લોકોનું ભાગ્ય ખુલી જવાનું છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મિથુન

સૂર્યના ગોચરથી આ રાશિના જીવનમાં ખુશીઓ આવશે. તમારે કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. નવા વ્યવસાયિક પાર્ટનરશીપ વધશે. વ્યાવસાયિકોની કામનું ભારણ ઘટશે. જેનાથી તમે નવી વસ્તુઓ શીખવા માટે સમય કાઢી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. ધન

સૂર્યના ગોચરથી આ રાશિના જીવનમાં સમૃદડી આવશે. તમારો આ દરમિયાન ખર્ચ ઘટશે. આર્થિક લાભની પણ શક્યતા છે. કોઈ પરિચિત વ્યક્તિની મદદથી વ્યાવસાયિકો મોટા સંકટને દૂર કરી શકશે. આ સમય લવ લાઈફ પણ સારી પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ

સૂર્યના ગોચરથી તમારા જીવનમાં સકારાત્મક પરિણામ મળશે. તમે બજેટ પ્રમાણે ખર્ચ કરતા શીખશો. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિઓને સામાજિક પ્રવૃત્તિઓથી લાભ થશે. મેરીડ લોકોને તેમના પ્રેમીઓ સાથે રોમેન્ટિક ક્ષણો શેર કરવાનો મોકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Purvashadh Nakshatra Surya Dev Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ