બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / The central government took a big decision for the villages, PM Modi's announcement in a meeting with 40 district collectors

સમીક્ષા બેઠક / ગામડાઓ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, 40 જિલ્લા કલેક્ટર્સ સાથે બેઠકમાં PM મોદીની જાહેરાત

Hiralal

Last Updated: 02:56 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 શીખર સંમેલન અને COP26માં ભાગ લીધા બાદ સ્વદેશ આવીને પ્રધાનમંત્રી મોદીએ તરત ઓછા વેક્સિનેશન ધરાવતા જિલ્લાના કલેક્ટર્સ સાથે સમિક્ષા બેઠક કરી.

  • ગ્લાસગો સંમેલનમાંથી પાછા આવ્યા બાદ પીએમ મોદી એક્શનમાં
  • 40 જિલ્લાના કલેક્ટર્સ સાથે વેક્સિનની સમીક્ષા બેઠક કરી
  • આ 40 જિલ્લામાં વેક્સિનેશન ખૂબ ઓછું 
  • પીએમ મોદીએ જિલ્લા કલેક્ટર્સને આપ્યો મંત્ર 

કલેક્ટર્સને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે તમારી સામે એક પડકાર છે જે છે, લોકોમાં અફવા અને મૂંઝવણ. આનો ઉપાય એ છે કે લોકોને વધુને વધુ જાગૃત કરવામાં આવે. તમે ધાર્મિક નેતાઓના ટૂંકા વિડિયો બનાવો જેથી કરીને ધાર્મિક નેતાઓ તેમને સમજાવી શકે. લોકોને રસી વિશે જાગૃત કરવા માટે મેં ધાર્મિક નેતાઓને મદદ માટે અપીલ કરી હતી

દરેક ઘર સુધી વેક્સિન પહોંચતી કરવી પડશે-મોદી
પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી તમે બધાએ તમામ લોકો સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કર્યું છે પરંતુ હવે દરેક ઘર સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કરો. 

નવા ઉપાયો પર વધારે કામ કરવું પડશે-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે 100 વર્ષની આ સૌથી મોટી મહામારીમાં દેશે અનેક પડકારોનો સામનો કર્યો છે. કોરોના સામેની લડાઈમાં સૌથી ખાસ વાત એ રહી કે આપણે નવા નવા ઉપાયો શોધ્યા છે અને નવા ઉપાયો શોધ્યા છે. તમારે તમારા જિલ્લામાં વેક્સિનેશન વધારવા માટે નવા ઉપાયો શોધવા વધારે કામ કરવું પડશે. 

સ્થાનિક ધર્મગુરુઓની મદદ લો
પીએમ મોદીએ કહ્યું કે લોકોને વેક્સિન લેતા કરવા માટે જરુર પડે તો ધર્મગુરુઓની પણ મદદ લેવી જોઈએ. મોદીએ કહ્યું કે એક પડકાર અફવા અને ભ્રમ દૂરવો તે પણ છે. વાતચીત દરમિયાન તેનો ઉલ્લેખ થયો હતો. અફવા અને ભ્રમ દૂર કરવાનો એક સારો ઉપાય એ પણ છે કે લોકોને વધારેમાં વધારે સચેત કરવામાં આવે તેમાં તમે (કલેક્ટર્સ) સ્થાનિક ધર્મગુરુઓની પણ મદદ લઈ શકો છો. મોદીએ કહ્યું કે હમણા થોડા સમય પહેલા જ મારી વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત થઈ છે. વેક્સિન પર ધર્મગુરુઓનો સંદેશ પણ આપણે લોકો સુધી પહોંચતો કરવો પડશે.

20-25 લોકોની ટીમ બનાવીને પ્રયાસ કરી શકાય 
કલેક્ટર્સ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું કે જો જરુર પડે તો તમારે તમારા જિલ્લાના એક એક ગામ, એક એક કસબા માટે અલગ અલગ રણનીતિ બનાવવી પડે તો પણ તમારે બનાવવી જોઈએ. તમે તમારા વિસ્તારની દ્રષ્ટિએ 20-25 લોકોની ટીમ બનાવીને પણ આવું કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ