બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / thailand resort shane warne death masseuse room booking police cctv

શૉકિંગ / એક સાથે બે મહિલાઓ સાથે હતા શેન વોર્ન, મોત પહેલા અંતિમ પળો પર થયો મોટો ખુલાસો

Arohi

Last Updated: 03:48 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા દિગ્ગજ શેન વોર્નના મોત બાદ તપાસ ચાલી રહી છે. થાઈલેન્ડ પોલીસે હવે તે રિઝોર્ટના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જ્યાં શેન વોર્નનું નિધન થયું હતું.

  • શેન વોર્નના મોત બાદ થયો મોટો ખુલાસો 
  • CCTC ફૂટેજ આવ્યા સામે 
  • જાણો શું થયો ખુલાસો 

ઓસ્ટ્રેલિયાઈ લીન્ઝેડ શેન વોર્નના નિધન બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે મોત નેચરલ છે અને કોઈ પણ પ્રકારની કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ વચ્ચે હવે અલગ અલગ વસ્તુઓ સામે આવી રહી છે. શેન વોર્ન થાઈલેન્ડના જે રિઝોર્ટમાં રોકાયેલા હતા. ત્યાંના સીસીટીવી ફૂટેજથી જાણકારી મળી છે કે શેન વોર્ન અને તેમના મિત્રોને મસાજ આપવા માટે ચાર થાઈ મહિલાઓ સુધી રિઝોર્ટમાં આવી હતી. પરંતુ અત્યાર સુધી શેન વોર્નના નિધનની વાત સામે આવી હતી. 

dailymail.co.ukના રિપોર્ટ અનુસાર, એક મહિલાને શેન વોર્નને ફુટમસાજ આપવા માટે જવાનું હતું. પરંતુ જ્યારે તેણે રૂમનો દરવાજો ખટખટાવ્યો તો કોઈએ દરવાજો ન ખોલ્યો. શેન વોર્નનું નિધન 4 માર્ચએ થાઈલેન્ડના સામુજાન વિલામાં થયું હતું. જ્યાં તે પોતાના મિત્રોની સાથે રજા ગાળવા માટે આવ્યા હતા. 

થાઈલેન્ડ પોલીસને જે CCTV ફુટેજ મળ્યા છે તેમાં જોઈ શકાય છે કે ચાર મહિલાઓ ત્યાંથી નિકળી રહી છે. આ શેન વોર્નનો મૃતદેહ મળ્યાના થોડા મિનિટો પહેલા થયું હતું. તેમાંથી ચારમાંથી એક મહિલાએ જણાવ્યા અનુસાર, તેમની પાંચ વાગ્યાની બુકિંગ હતી. તેમાં તેમને મસાજ, ફુટમસાજ અને નેલ ટ્રીટમેન્ટ માટે બોલાવ્યા હતા. 

શેન વોર્ને ન આપ્યો કોઈ જવાબ 
મહિલાએ જણાવ્યા અનુસાર જ્યારે તે શેન વોર્નના રૂમની પાસે પહોંચી તો કોઈ જવાબ ન મળ્યો. ત્યાર બાદ મહિલાએ પોતાના બોસને મેસેજ કરીને જણાવ્યું કે શેન વોર્ને દરવાજો ન હતી ખોલી રહી. તમને જણાવી દઈએ કે થોડા સમય બાદ જ શેન વોર્નના નિધનની વાત સામે આવી હતી. જ્યારે તેમનો દરવાજો ન ખુલ્યો તો મિત્રોએ રૂમ ખોલ્યો. 

શેન વોર્ન ત્યાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો ત્યાર બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. સાથીઓએ જ શેન વોર્નને સીપીઆર આપ્યું. જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યાર હોસ્પિટલની તરફ ગયા પરંતુ ત્યાં સુધી ઘણુ મોડુ થઈ ચુક્યું હતું. મહિલાઓએ જણાવ્યા અનુસાર, તેમણે શેન વોર્ન અને તેમના મુત્રોના ગ્રુપને મસાજ આપવા માટે બુક કર્યું હતું પરંતુ વોર્ન પોતાના રૂમથી બહાર ન હતા આવ્યા. 

મહિલાઓએ જ છેલ્લી વખત જોયા હતા 
એક રિપોર્ટ અનુસાર રિઝાર્ટના સીસીટીવી ફુટેજ જે સામે આવ્યા છે તે બપોર 2 વાગ્યા સુધીના છે. મસાજ કરવા પહોંચી ચાર મહિલાઓમાંથી બે મહિલાઓ શેન વોર્નના રૂમમાં આવી હતી. પોલીસે માન્યું છે કે આ બે મહિલાઓ છે. જેમણે શેન વોર્નને છેલ્લી વખત જીવીત જોયા હતા. 

શેન વોર્નના મોતને લઈને થાઈલેન્ડ પોલીસે જે નિવેદન આપ્યું છે. તેના અનુસાર શેન વોર્નનું નિધન સાંજે લગભગ 5.15 વાગ્યે થયું હતું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. રૂમમાં એવી કોઈ વસ્તુ ન હતી મળી જે એ વાતનો ઈશારો કરે કે શેન વોર્નના મોતમાં કોઈ ગડબડ થઈ છે. શેન વોર્નનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આ વાતનો ઈશારો કરે છે કે તેની મોત હાર્ટએટેકથી થઈ હતી અને કોઈ પણ પ્રકારની કોઈ ગડબડી નથી થઈ. 

થાઈલેન્ડ પોલીસના ચીફે સીસીટીવી ફુટેજ આવ્યા બાદ કહ્યું છે કે શેન વોર્ને મહિલાઓને મસાજ માટે બોલાવ્યા હતા. પરંતુ તેમના મોતથી તેમને કોઈ લેવા-દેવા નથી. પોલીસે આ પહેલા જણાવ્યું કે શેન વોર્નના રૂમથી લોહીના ધબ્બા મલ્યા હતા. જે સીપીઆર આપવાના કારણે આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ