ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / રાજ્યના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો, નલિયા 11.2 ડિગ્રી, અમદાવાદમાં 18.9 ડિગ્રી તાપમાન, હવે પછી શું આગાહી?
5 ફોટો ગેલેરી
Last Updated: 08:02 AM, 24 November 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
ગુજરાતમાં ઠંડીના જોરમાં એકાએક વધારો થતા રાજ્યભરમાં શીતલહેર જેવો માહોલ સર્જાયો છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોની અસરને કારણે રાજ્યમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વહેલી સવારથી જ ઠંડા પવનો ફૂંકાતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે અને શિયાળાની ઠંડીનો અસલી ચમકારો હવે અનુભવાઈ રહ્યો છે.
4/5
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ શહેરનું તાપમાન આગામી 24 કલાકમાં 14 ડિગ્રીથી પણ નીચે જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
5/5
હવામાન વિભાગની આગાહી મુજબ, 24 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને લક્ષદ્વીપમાં વરસાદ પડવાની શક્યતા છે. આ રાજ્યોના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે, તેમજ ગાજવીજ સાથે વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Gold Silver Price / સોના-ચાંદીની કિંમતમાં ફરીથી ઉછાળો, ગોલ્ડ ₹1.26 લાખને પાર, તો સિલ્વર...!
5 ફોટોઝ
Kartik Purnima 2026 / આજે કારતક પૂર્ણિમા, આ રાશિઓને થશે મોટો લાભ! વ્યાપાર અને નોકરીમાં દેખાશે મોટો બદલાવ
ટોપ સ્ટોરીઝ