બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Unknown કૉલ્સથી છો પરેશાન? તો અપનાવો આ ટ્રિક, નહીં મુકાવો મુશ્કેલીમાં

photo-story

6 ફોટો ગેલેરી

ટેક્નોલોજી / Unknown કૉલ્સથી છો પરેશાન? તો અપનાવો આ ટ્રિક, નહીં મુકાવો મુશ્કેલીમાં

Last Updated: 01:10 PM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમે તમારા ફોન પર આવતા અનનોન નંબરના કોલથી પરેશાન છો? તો તમે નીચે મુજબના સેટિંગ ચેન્જ કરીને આ પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવી શકો છો.

1/6

photoStories-logo

1. અનનોન નંબર્સ

ઘણીવાર તમે કોઈ મહત્વપૂર્ણ કામ કરતા હોવ ત્યારે વારંવાર તમારા નંબર પર અજાણ્યા નંબરો પરથી ફોન આવતા હોય છે. જેનાથી ઇરિટેટ થવાય છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમે તેનાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અનવોન્ટેડ કોલ્સ

તમે તમારા મોબાઇલ પર આવતા દરેક અનવોન્ટેડ કોલ્સ બ્લોક કરી શકો છો. એના માટે તમારે ફોન સેટિંગ્સમાં જઈને કોલ્સ ઓપ્શનમાં જઈને બ્લોક ઓલ અનનોન નંબર્સ પર ક્લિક કરવું પડશે. ત્યાર બાદ તમારા નંબર પર અનનોન નંબરો પરથી કોલ આવવાનું બંધ થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. iPhone

જો તમે iPhone વાપરતા હોવ તો અનનોન નંબરોને બ્લોક કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈને Silence All Unknown Numbers ના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માર્કેટિંગ કોલ્સ

જો તમે કંપનીઓના માર્કેટિંગ કોલ્સથી પરેશાન હોવ તો પછી તમે તમારા ફોન પર ડુ નોટ ડિસ્ટર્બ એટલે કે DND સર્વિસ એક્ટિવ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. DND Service

ડુ નોટ ડિસ્ટર્બ સર્વિસ એક્ટિવ કરવા માટે તમારે તમારા ફોનથી 1909 પર "START O" ટેક્સ્ટ મેસેજ મોકલવાનો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કેટેગરી

ત્યાર બાદ તમને એક મેસેજ મળશે. જેમાં બેંકિંગ અને અન્ય કેટેગરીઓની યાદી હશે. જો તમે બધી કેટેગરીઓને બ્લોક કરવા માંગતા હોવ પછી O લખીને જવાબ આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Block Number Unknown Number Phone Call
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ