બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Team India's arrival at the stadium, the toss will be held in a few minutes

World Cup 2023 / ટીમ ઈન્ડિયાનું સ્ટેડિયમમાં આગમન, થોડીવારમાં થશે ટોસ, રોહિત આ મામલે ઇતિહાસ રચી શકે

Priyakant

Last Updated: 12:48 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Latest News : રોહિત શર્મા અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત રાહુલ દ્રવિડના 342 રનના રેકોર્ડને તોડવાની નજીક

  • આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ
  • ટીમ ઈન્ડિયાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમન
  • મેચ માટે દર્શકોનો ઉત્સાહ અનેરો, સ્ટેડિયમમાં આવવા લાગ્યા દર્શકો

World Cup 2023 Latest News : ઓસ્ટ્રેલિયા સામેની ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગઈ છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ છે. 1 લાખ 30 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કાંગારૂ ટીમ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકી છે. આવી સ્થિતિમાં આજે ચાહકોને આશા છે કે રોહિત બ્રિગેડ ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન ટીમનું ગૌરવ તોડશે.

મેચ માટે દર્શકોનો ઉત્સાહ અનેરો છે. સ્ટેડિયમમાં દર્શકો આવવા લાગ્યા છે. ભારતીય ટીમ પણ સ્ટેડિયમ પહોંચી ચૂકી છે. ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ જોવા બ્લૂ જર્સીમાં લોકો ઉમટી રહ્યા છે. આ તરફ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર લાઈનો લાગી છે.  ફાઇનલ મેચનો ઉત્સાહ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. આ તરફ યુવાનોએ ગાલ પર ફ્લેગ દોરાવ્યા છે. 

રોહિત આ મામલે ઇતિહાસ રચશે!
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અમદાવાદમાં કુલ 6 ODI મેચ રમી છે, જેમાં તેણે 51.16 ની એવરેજ અને 103.02 ની સ્ટ્રાઈક રેટથી તેના બેટ વડે 307 રન બનાવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત રાહુલ દ્રવિડના 342 રનના રેકોર્ડને તોડવાની નજીક છે. 36 રન બનાવ્યા બાદ 'હિટમેન' આ મેદાન પર ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. જ્યારે વિરાટ કોહલીનું બેટ આ સ્થળે શાંત રહ્યું છે. તેણે કુલ 8 મેચમાં 24ની એવરેજથી 192 રન બનાવ્યા છે.

ટોસ જીતવો ભારત માટે ફાયદાકારક 
જો રોહિત શર્મા ફાઇનલમાં ટોસ જીતે છે, તો તે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે, જેથી વિરોધી ટીમ પર દબાણ બનાવી શકાય. કોઈપણ રીતે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત પોતે જબરદસ્ત ફોર્મમાં છે. રોહિતે વર્તમાન વર્લ્ડ કપમાં અત્યાર સુધી 10 મેચમાં 55ની એવરેજથી 550 રન બનાવ્યા છે. જ્યારે વિરાટે 10 મેચ રમીને 101.57ની એવરેજથી સૌથી વધુ 711 રન બનાવ્યા છે.

શું ભારતના પ્લેઇંગ-11માં ફેરફાર થશે?
ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના જોરદાર પ્લેઈંગ-11 સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. હવે જોવાનું એ રહેશે કે ભારત આ મેચમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં. અમદાવાદની કાળી માટીથી બનેલી પીચ પર ધીમો ટર્ન હોઈ શકે છે, પરંતુ ત્રીજા સ્પિનર ​​તરીકે રવિચંદ્રન અશ્વિનને ભારત ફિલ્ડિંગ કરે તેવી કોઈ શક્યતા નથી. જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાં મળ્યા ત્યારે રવિચંદ્રન અશ્વિન પણ પ્લેઈંગ-11નો ભાગ હતો. જોકે તે ચેપોકનું મેદાન હતું, જ્યાં પિચ સ્પિનરો માટે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ