બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Daily Horoscope / Take care of health, yoga of travel, Monday will be painful for the natives of this zodiac, see today's horoscope

04 સપ્ટેમ્બર / શત્રુપક્ષ થશે હાવી, ઉતાવળ કરશો તો નુકસાન પાક્કું, આ રાશિના જાતકોનો સોમવાર રહેશે કષ્ટદાયક, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:20 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
04 09 2023 સોમવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ પાંચમ
નક્ષત્ર અશ્વિની સવારે 9.25 પછી ભરણી
યોગ ધ્રુવ
કરણ તૈતિલ
રાશિ મેષ (અ.લ.ઈ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે, વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે

વૃષભ  (બ.વ.ઉ.) 
આવકના પ્રમાણમાં ખર્ચા વધશે અને કોઈપણ કામમાં અટવાયેલા રહેશો તેમજ ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે, માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 
મહેનતનું સારું ફળ મળશે તેમજ મનોકામના પૂર્તિ માટે સમય સારો છે અને કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી, જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે 

કર્ક (ડ.હ.) 
વડીલો દ્વારા આશીર્વાદ મળશે તેમજ નજીકના સંબંધીથી સહયોગ મળશે અને ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે તેમજ નવું કામ કરવાના યોગ સારા બને છે

સિંહ (મ.ટ.) 
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે તેમજ ઉતાવળ કરશો તો નુકસાન થશે અને સંતાનો સાથે મતભેદ રહેશે અને મુસાફરીના યોગ બને છે 

કન્યા  (પ.ઠ.ણ.) 
આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખી કામ કરવું અને સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે તેમજ કામકાજમાં મહેનત વધુ રહેશે

તુલા (ર.ત.) 
ભાગીદારીવાળા કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે અને વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું 

વૃશ્ચિક (ન.ય.) 
શેરબજારમાં સારા લાભની સંભાવના છે તેમજ વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય અને ધંધાકીય પ્રવાસના યોગ બને છે તેમજ પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યવસાયમાં નવા અવસર મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે અને કામકાજની કદર થશે, શત્રુપક્ષથી સાવધાની રાખવી 

મકર (ખ.જ.) 
જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો અને નાના-મોટા પ્રવાસની સંભાવના છે તેમજ ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો, કોઈ શુભ સમાચાર મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે તેમજ પરિવારજનોથી ઉત્તમ લાભ થશે અને નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે 

મીન (દ.ચ.ઝ.થ) 
ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ