બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / swapn shashtra Glass broken in dream

સ્વપ્ન શાસ્ત્ર / "તમને સપનામાં આ વસ્તુ દેખાતી હોય તો સતર્ક રહેજો, કોઈ સારો મોકો ગુમાવશોનો સંકેત"

Vikram Mehta

Last Updated: 07:15 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને સપનામાં તૂટેલો કાચ કઈ પરિસ્થિતિમાં દેખાય તે પરથી સપનાના સંકેત વિશે અંદાજ લગાવી શકાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં કાચ તૂટેલો દેખાય તો તેનો શું અર્થ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • તમામ સપનાના અલગ અલગ અર્થ હોય છે
  • તમામ સપના શુભ અને અશુભ સંકેત આપે છે
  • સપનામાં કાચ તૂટેલો દેખાય તો તેનો શું અર્થ છે?

તમામ સપનાના અલગ અલગ અર્થ હોય છે. તમામ સપના શુભ અને અશુભ સંકેત આપે છે. આ સપના તમને ભવિષ્યનો સંકેત આપે છે, જેથી ખરાબ દુર્ઘટના બાબતે સચેત થઈ શકો છો. સપનામાં તૂટેલો કાચ દેખાય તો તે અનેક પ્રકારના સંકેત આપે છે. તમને સપનામાં તૂટેલો કાચ કઈ પરિસ્થિતિમાં દેખાય તે પરથી સપનાના સંકેત વિશે અંદાજ લગાવી શકાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં કાચ તૂટેલો દેખાય તો તેનો શું અર્થ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

સપનામાં તૂટેલો કાચ દેખાવો
અનેક લોકોનું માનવું છે કે, સપનામાં તૂટેલો કાચ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. સપનામાં તૂટેલો કાચ દેખાય તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. સપના સિવાય તૂટેલો કાચ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. 

સપનામાં તૂટેલા કાચને ખુદને જોવો
સપનામાં તૂટેલા કાચમાં તમને તમારું મોઢુ જ દેખાય તો તેનો અર્થ છે કે, તમારે તમારી આસપાસના લોકોથી સતર્ક રહેવું જોઈએ. તમારું કોઈ અંગ વ્યક્તિ તમને માનસિક ત્રાસ આપી શકે છે. આ પ્રકારના લોકોથી બચીને રહેવું જોઈએ. તમારી કમજોરી કોઈને પણ જણાવવી ના જોઈએ. 

સપનામાં કાચ તોડવાનો અર્થ
સપનામાં કાચ તોડતા દેખાઓ તો તમારે આઝાદ થઈ જવું જોઈએ. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારનું સપનું સંકેત આપે છે કે, તમારે તમારી ઈચ્છા અને લાગણીને વ્યક્ત કરવી જોઈએ. તમારે તમારી ઈચ્છાનું સમ્માન કરીને જીવનમાં આગળ વધવાની કોશિશ કરવી જોઈએ. 

વધુ વાંચો: બની રહ્યો છે અદભુત સંયોગ! ભગવાન વિષ્ણુ આ 5 રાશિ પર વરસાવશે અઢળક કૃપા, વૈભવ મળશે

સપનામાં હાથમાંથી કાચ પડી જવો
જો તમને સપનામાં તમારા જ હાથમાંથી કાચ પડતો દેખાય તો તેનો અર્થ છે કે, તમારા હાથમાંથી કોઈ સારી તક જઈ શકે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Glass broken in dream bad luck sign good luck sign swapn shashtra કાચ તૂટવાનો સંકેત ગુડ લક સાઈન બેડ લક સાઈન સપનામાં કાચ દેખાવો સ્વપ્ન શાસ્ત્ર swapn shashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ