બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Surya Gochar 2023 by august 17 the fortune of these 3 zodiac signs will shine

Surya Gochar 2023 / તુલા અને ધન સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય હવે સૂર્યના તેજની જેમ ઝળહળશે: બનશે આગવી ઓળખ

Bijal Vyas

Last Updated: 07:43 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ થઇ ચુક્યો છે, ગ્રહોના રાજા ચંદ્રમાની રાશિમાં આવવાનો લાભ અનેક રાશિઓના જાતકોને મળશે. આવો જાણીએ તે રાશિઓ કઇ છે તેના વિશે....

  • સૂર્ય કર્ક રાશિમાં 17 ઓગષ્ટ સુધી બિરાજમાન રહેશે
  • સિંહ રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન કોઇ વરદાનથી ઓછુ નથી
  • ધન રાશિના જાતકો માટે આ મહિને સૂર્યનું કર્ક રાશિમાં ગોચર ખૂબ જ શુભ સાબિત થઇ રહ્યુ છે

Surya Gochar 2023: 17 જુલાઇના રોજ ગ્રહોના રાજા સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરી લીધો છે, આ રાશિમાં સૂર્ય  17 ઓગષ્ટ સુધી બિરાજમાન રહેશે. કર્ક રાશિ પર ચંદ્રમાનું શાસન છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય અને ચંદ્રમા વચ્ચે મિત્રતાનો ભાવ છે. સૂર્યનુ કર્ક રાશિમાં ગોચર અનેક રાશિઓના જાતકો પર પ્રભાવ પડશે. જો કે આ ગોચર અમુક રાશિઓને વિશેષ લાભ થશે. આવો જાણીએ તે ક્યા સંકેત છે. 

Topic | VTV Gujarati

1. સિંહ રાશિઃ 
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન કોઇ વરદાનથી ઓછુ નથી. સૂર્યનું ગોચર તમારી રાશિના ધન ભાવમાં રહે છે. સિંહ રાશિના જાતકો માટે આ પરિવર્તન આર્થિક લાભ લઇને આવવાની સંભાવના છે. તમારા કામ-કાજની ગતિમાં વધારો અનુભવશો. તમારા કરિયર અને બિઝનેસ સાથે જોડાયેલ કોઇ સકારાત્મક ખબર મળી શકે છે. તમને સમાજમાં ઓળખ મળી શકે છે અને વિદ્યાર્થીઓને સૂર્યના ગોચર પર શુભ પ્રભાવ અનુભવાશે. નોકરી મેળવવા ઇચ્છતા લોકોને નોકરીની ઓફર મળી શકે છે. 

2. તુલા રાશિઃ 
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું પરિવર્તન ખૂબ જ લાભકારી થઇ શકે છે. સૂર્ય તમારા વ્યવસાય ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ગોચર વ્યાવસાયિક ઉદ્યમોમાં સારો લાભનો સંકેત આપે છે. વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલ કોઇ પણ પ્રયોગ કે પ્રયત્ન સફળ થશે. જે લોકો આ સમયે બેરોજગાર છે અને નવી નોકરીની શોધ કરી રહ્યા છે, તેમને સફળતા મળી શકે છે. તમારા પરિવારને તમારા નિર્ણયોનું સમર્થન કરશે, જેનાથી તમારા મનમાં સંતોષ મળશે. આ દરમિયાન ચિંતા કરવાની કોઇ સ્વાસ્થ્ય સમસ્યા નહીં રહે. 

Topic | VTV Gujarati

3. ધન રાશિઃ 
ધન રાશિના જાતકો માટે આ મહિને સૂર્યનું કર્ક રાશિમાં ગોચર ખૂબ જ શુભ સાબિત થઇ રહ્યુ છે. તમારી આવકમાં વધારો મળશે. ભાગ્ય તમારો સાથ આપશે, જેનાથી તમારા કાર્ય ઝડપથી પૂર્ણ કરો. આ દરમિયાન તમારી મુલાકાત કોઇ એવી વ્યક્તિથી થશે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવશે. ધાર્મિક કાર્યોમાં તમારી ભાગેદારી વધશે. છાત્ર આવનારા સમયમાં ખૂબ જ અનુકુળ રહેવાની આશા કરી શકે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ