બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar Limbadi in water at Tokrala village child died after falling into a bucket full

ચેતવતો કિસ્સો / રમતા રમતા બાળક પાણીની ડોલમાં પડતાં મોત, સુરેન્દ્રનગરનો આંખ ઉઘાડતો બનાવ

Dinesh

Last Updated: 06:07 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surendranagar news: સુરેન્દ્રનગરના લીંબડીના ટોકરાળા ગામે પાણી ભરેલી ડોલમાં દોઢ વર્ષનું બાળક પડી જતા મોત થયું છે

સુરેન્દ્રનગરના લીંબડીના ટોકરાળા ગામે કમકમાટી ભર્યું બાળકનું મોત થયું છે. રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત થયું છે. જે સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. 

ડોલમાં પડી જતાં દોઢ વર્ષના બાળકનું મોત
ટોકરાળા ગામે મજૂરી કામ માટે આવેલ પરિવારના બાળક ગામની સીમમાં રમતું હતું. તે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા તેનું મૃત્યું થયું છે. અત્રે જણાવીએ કે, અમરેલીના લાઠીથી મજૂરીકામ માટે પરિવાર આવ્યો હતો. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

બાળકની ફાઈલ તસવીર

વાંચવા જેવું: શિક્ષણમંત્રીની ઓફિસમાં બારોબાર વહીવટ કરતાં પી. એસ. પટેલ છે કોણ? હકાલપટ્ટી છતાં વટ સચિવ જેવો

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. વર્તમાન સમયમાં રમતા રમતા બાળક પાણીમાં પડી જવાથી કે બોરવેલમાં ખાબકી જવાથી મોત કિસ્સોઓ વધી રહ્યાં છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ