બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar junction overbridge constructed five years ago fallen near the old

VIDEO / સુરેન્દ્રનગરમાં 44 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજે ખોલી ભ્રષ્ટાચારની પોલ, જનતામાં આક્રોશ

Dinesh

Last Updated: 08:12 AM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surendranagar news: સુરેન્દ્રનગરના જૂના જંક્શન પાસે 44 કરોડના ખર્ચે પાંચ વર્ષ અગાઉ તૈયાર કરાયેલો ઓવરબ્રિજ બેસી જતા ભ્રષ્ટાચાર છતો થયો છે.

સુરેન્દ્રનગરના જૂના જંક્શન પાસેનો ઓવરબ્રિજ બેસી ગયો છે. અત્રે જણાવીએ કે, માત્ર 5 વર્ષ પહેલા બનેલા આ બ્રિજનો ભાગ બેસી જતા ભ્રષ્ટાચાર છતો થયો છે. રૂપિયા 44 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. 

માત્ર 5 વર્ષ પહેલા બનેલો બ્રિજનો ભાગ બેસી ગયો 
વર્ષ 2019માં તૈયાર થયેલા બ્રિજમાં અગાઉ અનેક ગાબડાઓ પડવાની ઘટના પણ સામે આવી હતી. જો કે હવે બ્રિજ બેસી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. બ્રિજ બેસી જતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના જૂના જંક્શન પાસે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ બ્રિજ બેસી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

સ્થાનિક લોકોનો આક્ષેપ
સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, પાંચ વર્ષના સમયગાળામાં આ ઓવરબ્રિજ પર ચારથી પાંચ વખત ગાબડાંઓ પડ્યાં છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી હોયની પણ ભૂમરાડ ઉઠી છે. જો કે, સમગ્ર મામલે શું કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ