બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / Surat Shubham Garhia cut short her life after being tortured by her partners

સુરત / 'મમ્મી મારે પણ તમારા ખોળામાં રડવું હતું પણ', સુરતમાં 25 વર્ષીય યુવકે કર્યો આપઘાત, અંતિમ શબ્દો રડાવી મૂકશે

Dinesh

Last Updated: 07:29 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: શુભમ ગઢીયા અંતિમ વીડિયોમાં જણાવે છે કે, મમ્મી મારે પણ તમારા ખોળામાં રડવું હતું. પરંતુ આ બે વ્યક્તિઓ કારણે આ પગલું ભરવું પડ્યું છે. મમ્મી મને માફ કરજે

  • 25 વર્ષીય યુવકે કરી આત્મહત્યા
  • હોટલમાં ઝેરી દવા પી કર્યો આપઘાત
  • ભાગીદારોના ત્રાસથી કંટાળી ટૂંકાવ્યુ જીવન 


સુરતમાંથી ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. 25 વર્ષીય શુભમ ગઢીયા નામના યુવકે આત્મહત્યા કરી છે. અત્રે જણાવીએ કે, કામરેજની પોતાની હોટલમાં ઝેરી દવા પી શુભમ ગઢીયા નામના વ્યક્તિએ આપઘાત કર્યો છે.

ભાગીદારોના ત્રાસથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યુ 
અત્રે જણાવીએ કે,  શુભમ ગઢીયા નામના યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. જે વીડિયોના આધારે પ્રાથમિક અનુમાન મુજબ ભાગીદારોના ત્રાસથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યુ છે. જો કે, સમગ્ર મામલે પરિવારે યોગ્ય પોલીસ તપાસની માગ કરી છે. 

વાંચવા જેવું: વૃદ્ધ સાથે પરેન્ક કરવાના ચક્કરમાં ગુજરાતનો જાણીતો યુટ્યુબર ફસાયો, પરિવારે નોંધાવી ફરિયાદ, સાયબર ક્રાઇમ એક્ટિવ

પોતાનો અંતિમ વીડિયો કર્યો જાહેર
શુભમ ગઢીયા જે વીડિયોમાં જણાવે છે કે, કહેવાય છે કે, અજાણ્યા માણસો પર વધારે ભરોષો ન કરાય, કેમ કે તે લઈ ડૂબે અને લઈ તો ડૂબે પણ માણસને પણ લઈ ડૂબે. એવી જ હાલત મારી પણ છે. મેં બે માણસ પર ભરોષો કર્યો હતો જ્યારે ટેસ્ટ ટકાટક ચાલુ કર્યું હતું. ભાર્ગવ અને જાગૃત પરંતુ સમય સંજોગે એ લોકો એ રીતે છૂટા પડ્યાં. જે પછી એમનું બ્લેક મેઈલ અને લ ટોર્ચરીંગ એ હદ સુધી હતું, કે જે મારે સમજવું અઘરૂ હતું. વધુમાં કહે છે કે, મમ્મી મારે પણ તમારા ખોળામાં રડવું હતું. પરંતુ આ બે વ્યક્તિઓ કારણે આ પગલું ભરવું પડ્યું છે. મમ્મી મને માફ કરજે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ