બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / A well-known YouTuber of Gujarat was caught in the circle of pranking an old man in Ahmedabad

અમદાવાદ / વૃદ્ધ સાથે પરેન્ક કરવાના ચક્કરમાં ગુજરાતનો જાણીતો યુટ્યુબર ફસાયો, પરિવારે નોંધાવી ફરિયાદ, સાયબર ક્રાઇમ એક્ટિવ

Dinesh

Last Updated: 06:02 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતા 78 વર્ષના વૃદ્ધનો જાણ બહાર પરેન્ક વીડિયો બનાવવા મામલે યુ ટ્યુબર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

  • જીવરાજપાર્કમાં 78 વર્ષના વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ
  • પરેન્ક વીડિયો બનાવનારા 2 યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ
  • આરોપીએ જાણ બહાર બનાવ્યો વીડિયો


અમદાવાદમાં જીવરાજપાર્કમાં રહેતા 78 વર્ષના વૃદ્ધે તેને લિફ્ટ આપી પરેન્ક વીડિયો બનાવનારા બે યુવક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ છે. આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર તેનો વીડિયો બનાવી તેના પર બિભત્સ કમેન્ટ કરી હતી. સાયબર ક્રાઇમમાં મંગેશ પ્રજાપતિ નામના યુટ્યુબ  ચેનલ ચલાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદીએ પરિવારની બદનામીનો લગાવ્યો આરોપ
ફરિયાદીએ તેની જાણ બહાર વીડિયો બનાવ્યાની અને તેની તેમજ તેના પરિવારની બદનામી થયાનો આક્ષેપ લગાવ્યો છે. પાપ્ત માહિતી મુજબ 9 ફેબ્રુઆરીના રોજ તેઓ તેમની પત્નીને પગમાં દુખાવો થતો હોવાથી નજીકમાં આવલી હોસ્પિટલમાં અપોઈન્મેન્ટ લેવા માટે ગયા હતા. જ્યાં દવાખાનું બંધ હોવાથી તેઓ ચાલતા ઘરે જવા નીકળ્યા હતા. તે સમય કારમાં આવેલા બે યુવકોએ લિફ્ટ આપી હતી. જેમાં કેટલીક વાત ચીત કરી હતી. જે વીડિયો જાણ બહાર ઉતાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

વાંચવા જેવું: દેશ વિદેશથી દ્વારકા આવતા ભક્તો માટે ગુડ ન્યૂઝ: સિગ્નેચર બ્રિજ તૈયાર, 900 કરોડનો ખર્ચ, જાણો ખાસિયતો

પોલીસ ફરિયાદ નોંધાઈ
વિગતો મુજબ જે વ્યક્તિને રોડ પર ચાલતી સ્ત્રીઓ બતાવી વૃધ્ધના લાયક કોઈ છે તેમ કહીને મજાક મસ્તી કરી હતી.  જો કે, કેટલાક બિઝનેશ મેન અગ્રણીઓના નામ સાથે વૃદ્ધાની હાંસી ઉડાવી હતી. જેમાં કારની પાછળની સિટમાં પ્રતિક નામનો યુવક હોવાની વૃધ્ધને જાણ થઈ છે. જો કે, હાલ તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ