બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Surat influencer Piyush Dhanani beaten up by people who were driving in wrong side

સુરત / સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર પીયૂષ ધાનાણીને લોકોએ માર્યો માર, રોંગસાઈડ આવતા વાહનો રોકતા મામલો બીચક્યો, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 05:19 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત : સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર પીયૂષ ધાનાણી નામના યુવકને લોકોએ માર માર્યો. રોંગ સાઈડ પર આવતાં વાહનોને રોકી દાદાગીરી કરતાં લોકો ગુસ્સે ભરાયા હતાં. જ્યારે સોશિયલ મીડિયા પર લોકો પીયૂષનાં સપોર્ટમાં બોલ્યાં.

  • સુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરને લોકોએ માર્યો માર 
  • પીયૂષ ધાનાણી નામના યુવકને ગુસ્સે ભરાયેલા લોકોએ માર માર્યો 
  • રોંગસાઈડ આવતા વાહનોને રોકતાં લોકો રોષે ભરાયા, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પીયૂષ ધાનાણીને રોષે ભરાયેલા લોકોએ સુરતમાં માર માર્યો. પીયૂષ ધાનાણી કાપોદ્રા બ્રિજ નજીક લોકો રોંગ સાઈડ આવતા લોકોને રોકી રહ્યો હતો. છેલ્લાં ઘણાં દિવસથી આ ઈન્ફુલએન્સર લોકોને ટ્રાફિકનાં નિયમો અંગે જાગૃત કરવાનાં પ્રયાસ કરી રહ્યો છે. તેના ફેસબુક પેજ પર પણ તેની આ સમાજસેવાનાં વીડિયોઝ જોવા મળે છે. તેવામાં વાહનોને રોકી દાદાગીરી કરતા પીયૂષ ધાનાણી પર લોકો ગુસ્સે થયાં હતાં.  

શું બન્યું?
માહિતી અનુસાર કાપોદ્રા બ્રિજ નજીક પીયૂષ ધાનાણી રોંગ સાઈડમાં આવતા લોકોને અટકાવતો હતો. તેવામાં એક વ્યક્તિની બાઈકમાંથી તેણે ચાવી કાઢી લીધી. અનેક લોકોના બાઈકની સામે ઊભા રહીને તેણે લોકોની સાથે માથાકૂટ કરી. લોકોને કાયદાનો ભંગ ન કરવા માટે સમજાવ્યું. પણ ઉશ્કેરાયેલા લોકોએ પીયૂષ ધાનાણીને મેથીપાક આપ્યો. ત્યાં હાજર રહેલા લોકો અનુસાર પીયૂષ ધાનાણીએ રોંગ સાઈડ મામલે પોલીસને જાણ કરવાના બદલે જાતે જ કાયદો હાથમા લીધો હતો. તેથી લોકોએ તેને માર માર્યો હતો. જો કે આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. 

મારામારીનો વીડિયો વાયરલ
સુરતમાં પીયૂષ સાથે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાક લોકોએ લખ્યું કે, "ભીડ કરતાં કઈક અલગ વિચારતા હોય એની સાથે હમેશા આવું જ થયું છે..! " આ વીડિયોનાં કમેન્ટમાં પણ લોકોએ પીયૂષ ધાનાણી દ્વારા કરવામાં આવતી આ પ્રવૃતિનો સપોર્ટ કર્યો છે. પણ કેટલાક લોકો એવું પણ માને છે કે પિયૂષે કાયદો હાથમાં નહોતો લેવો જોઈતો. 

લોકો કરી રહ્યાં છે સપોર્ટ
સોશિયલ મીડિયા પર ઈન્ફ્લુએન્સર પીયૂષ ધાનાણીનાં વીડિયોઝની કમેન્ટમાં લોકો તેને ખૂબ સપોર્ટ કરી રહ્યાં છે. જુઓ લોકો શું વિચારે છે:


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ