બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / supreme court comment in the fishermen case sorry we cannot give orders to pakistan

રોચક કેસ / 'માફ કરો..અમે પાકિસ્તાનને આદેશ નહીં આપી શકીએ', સુપ્રીમ કોર્ટે કેમ કહ્યું આવું? જાહેર હિતની અરજી ફગાવી

Kishor

Last Updated: 05:49 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમે પાકિસ્તાનને આદેશ નહીં આપી શકીએ' તેમ કહી સુપ્રીમ કોર્ટે ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સાથે જોડાયેલા એક જનહિતની અરજીને ફગાવી દીધી છે.

  • અમે પાકિસ્તાનને આદેશ આપી શકીએ?: સુપ્રીમ કોર્ટે
  • ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સંબંધિત PIL ફગાવતી કોર્ટ
  • સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે તેમનો અધિકારક્ષેત્ર નથી

સુપ્રીમ કોર્ટે ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સાથે જોડાયેલા એક જનહિત યાચિકાને રિજેક્ટ કરી છે. આ અરજીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા વિવાદને હલ કરવા માટે આ સમિતિને ફરીથી તૈયાર કરવાનો અનુરોધ કર્યો હતો. શુક્રવારે આ અરજી પર થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ તેમના દખલ દેવાનો મામલો નથી તેમના અધિકારક્ષેત્રમાં ન હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું કે કેવી રીતે ભારત અને પાકિસ્તાન માછીમારો સાથે જોડાયેલો મુદ્દો ઉકેલે, શું આપણે પાકિસ્તાનને કોઇ આદેશ આપી શકીએ છીએ ? માફ કરજો.

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને કેમ લગાવી ફટકાર? કહ્યું કોઈ અદાલત આવું કઈ  રીતે કરી શકે? 12 દિવસ પછી કેમ આપી તારીખ | The Supreme Court upheld the  Gujarat High ...

પાકિસ્તાન સરકાર માટે અમારી તરફથી આદેશ આપી શકાય નહીં

PILમાં જળ સરહદનું ઉલ્લંઘન કરવા પર પકડાયેલા માછીમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાન ન્યાયિક સમિતિ સાથે જોડાયેલી આ યાચિકા પર સુનાવણી જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયા કરી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે આ રાજનીતિક મામલો છે અને સાથે જ આ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી. સુપ્રીમ કોર્ટે વધુ જણાવ્યું કે પાકિસ્તાન સરકાર માટે અમારી તરફથી આદેશ આપી શકાય નહીં. 

જનહિતની આરજીને ફગાવી દીધી છે

ઉલ્લેખનીય છે કે આ અરજી વેલજીભાઇ મસાની તરફથી ફાઇલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું કે કેવી રીતે તેઓ ભારત-પાકિસ્તાન માછીમારો સાથે જોડાયેલો મુદ્દો ઉકેલે, શું અમે પાકિસ્તાનને આપી શકીએ છીએ ? માફ કરજો. કોર્ટે કહ્યું કે રાજનીતિક મામલાને રાજનીતિક રૂપથી જ ઉકેલવો જોઇએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ જનહિતની આરજીને ફગાવી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ