બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sun transit in capricorn 15 january 2024 people 3 zodiac signs will get success in every field

Surya Gochar / વાસી ઉત્તરાયણ પછી આ 3 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય: મકર રાશિમાં આવી જશે સૂર્ય, જાણો કોને થશે લાભ

Manisha Jogi

Last Updated: 06:45 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થાય છે. વૈદિક પંચાંગ અનુસાર સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે.

  • ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે
  • સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે
  • આ ત્રણ રાશિના જાતકોને થશે અપાર લાભ

ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યને તમામ ગ્રહનો રાજા માનવામાં આવે છે. સૂર્ય રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર શુભ અને અશુભ અસર થાય છે. વૈદિક પંચાંગ અનુસાર સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર કરશે. મકર શનિદેવતાની રાશિ છે. સૂર્ય 14 જાન્યુઆરીના રોજ 02:32 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાથી કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

15 જાન્યુઆરીથી આ રાશિના જાતકોને લાભ થશે
મેષ-
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાથી મેષ રાશિના જાતકોને તેમની મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. બિઝનેસમાં લાભ થશે. ઉચ્ચ અધિકારી તરફથી મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પરિવાર સાથે સંબંધમાં સુધારો થશે. બેન્ક બેલેન્સ વધશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે અને આરોગ્યમાં સુધારો થશે. 

સિંહ- કરિઅરમાં સફળતા મળશે. નોકરીમાં અનેક તક પ્રાપ્ત થશે. નોકરિયાત વ્યક્તિઓની પદોન્નતિની સાથે સાથે આવકમાં વૃદ્ધિ થશે. બિઝનેસ સંબંધિત તમામ પ્રોબ્લેમ દૂર થશે. પરિવારજનોનો સાથ પ્રાપ્ત થશે. આરોગ્ય બાબતે સજાગ રહેવું પડશે. 

મીન- સૂર્ય મીન રાશિમાં છઠ્ઠા ઘરનો સ્વામી છે. સૂર્ય રાશિ પરિવર્તન પછી આ રાશિના જાતકોને  સફળતા મળી શકે છે. ઘરમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. બિઝનેસમાં લાભ થશે અને સંબંધો વધુ મધુર બનશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ