બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / success story shark tank india judge namita thapar net worth

Success Story / જેટલી સુંદર દેખાય છે, તેટલો જ મોંઘો શોખ પણ ધરાવે છે આ બિઝનેસ વુમન, માત્ર બૂટ પાછળ ખર્ચે છે 20 લાખ રૂ.

Arohi

Last Updated: 11:06 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Namita Thapar Net Worth: શાર્ક ટેંકના જજોમાં નમિતા થાપર મોટાભાગે ચર્ચામાં રહે છે. અને પોતાની લેવિશ લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. તે 20 લાખના તો ફક્ત શૂઝ પહેરે છે.

શાર્ક ટેંકના જજોમાં નમિતા થાપર મોટાભાગે ચર્ચામાં રહે છે. અને પોતાની લેવિશ લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. તમે તેની અમીરીનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે 20 લાખના તો ફક્ત શૂઝ પહેરે છે. જાણો તેમની પાસે કેટલી મિલકત છે. 

20 લાખના શૂઝ પહેરે છે નમિતા 
નમિતા એક સક્સેસફૂલ બિઝનેસ વુમન છે. તે ઈન્ટરનેશનલ દવા કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટરછે. તેના ઉપરાંત નમિતા ઈનક્રેડિબલ વેંચર્સ લિમિટેડની સંસ્થાપક અને સીઈઓ પણ છે. નમિતા કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. 

શાર્ક ટેંક ઈન્ડિયામાં નમિતાની સાથે જજ અમિત જૈને એક વખત જણાવ્યું હતું કે નમિતાએ શોમાં 20 લાખ રૂપિયાની કિંમત વાળા શૂઝ પહેર્યા હતા. તેમની પાસે આલીશાન બંગલાથી લઈને લક્ઝરી ગાડીઓનું કલેક્શન છે. તેમની ગાડીઓના કલેક્શમાં 2 કરોડની BMW X7, એક મર્સિડિઝી-બેંઝ GLE અને ઓડી Q7 જેવી મોંઘી કારો પણ શામેલ છે. 

600 કરોડ રૂપિયાની છે માલિક
જણાવી દઈએ કે નમિતાની નેટવર્થ 600 કરોડ રૂપિયાની આસપાસ છે. તે પુણામાં પોતાના પરિવારની સાથે રહે છે. જાણકારી અનુસાર નમિતાનો આલીશાન બંગલો 5000 સ્ક્વેયર ફૂટમાં બનેલો છે. જેની કિંમત 50 કરોડ રૂપિયા છે. નમિતા થાપરની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો તેમના લગ્ન વિકાસ થાપર સાથે થયા છે તે પણ બિઝનેસમેન છે. તેમના બે દિકરા છે. જેનુમ નામ વીર થાપર અને જય થાપર છે. 

વધુ વાંચો: બનવું છે બિગ બીના પડોશી? તો તૈયાર થઇ જાઓ, 'જલસા'ની બાજુના જ બંગલાની થશે હરાજી, જાણો કિંમત

એક શોની ફી 8 લાખ 
શાર્ક ટેંક ઈન્ડિયા પહેલા સીઝનમાં નમિતાની ફી 8 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ હતી. તેમના શોમાં આવેલી લગભગ 25 કંપનીઓમાં 10 કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવ્યા તેમાં Bummer, Altor, InACan અને Wakao Foods જેવી કંપનીઓમાં તેમણે મોટુ રોકાણ કર્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ