બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ગજબ કારનામું! આંખમાંથી કાઢે છે દૂધની પિચકારી! 2.8નો સ્પ્રે મારી બનાવ્યો ગિનિસ બુક ઓફ રેકોર્ડ
Last Updated: 01:59 PM, 3 December 2024
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હટકે કારનામા કરતાં હોય તે લોકોની ખાસ નોંધ લેવાતી હોય છે ત્યારે તુર્કીના એક ભાઇનો વિડીયો હાલ વાયરલ થયો છે જે આંખોમાંથી દૂધ કાઢે છે ત્યારે ચાલો જાણીએ તેમના આ કારનામા વિશે.
ADVERTISEMENT
આંખોથી કાઢે છે દૂધ
શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જોયું છે કે કોઈ આંખમાંથી દૂધ કાઢતુ હોય ? આ વાંચીને તમને પણ નવાઈ લાગી ને ? પણ અમે જેની વાત કરી રહ્યા છે તે તુર્કીના રહેવાસી ઇલકર યીલમાજ છે જેમણે આ અજીબો ગરીબ કારનામું કરીને ગિનિસ બુકમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે.
ADVERTISEMENT
આંખોથી કેવી રીતે કાઢે છે દૂધ ?
ADVERTISEMENT
તમને પણ એ પ્રશ્ન થયો જ હશે કે આંખમાંથી દૂધ કેવી રીતે કાઢી શકાય? આ નેચરલ છે કે પછી કોઈ ટેકનિક? તો ઇલકર પોતાના નાકથી પહેલા દૂધ ખેંચે છે અને પછી તેને આંખોથી બહાર કાઢે છે
વધુ વાંચો : અહીં ભાડે મળે છે સુંદર પત્નીઓ, આ રીતે નક્કી થાય છે રેટ, ગમે તો લગ્નની પણ તક
ADVERTISEMENT
દૂધની કરે છે 2.8 મીટર લાંબી ધાર
તમને જાણીને નવાઈ લાગશે કે તુર્કીના આ ઇલકરનું કરતબ અલગ છે કેમ કે એ માત્ર આંખમાંથી દૂધ કાઢે છે એટલું જ નહીં પરંતુ 2.8 મીટર લાંબી દૂધની ધાર સ્પ્રે કરે છે. જો કે આ વાત વિચિત્ર લાગે એવી છે પણ આ સત્ય હકીકત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.