ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / જસપ્રીત બુમરાહનો નવો કીર્તિમાન, 5 વિકેટ ચટકાવી કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી

સ્પોર્ટસ / જસપ્રીત બુમરાહનો નવો કીર્તિમાન, 5 વિકેટ ચટકાવી કપિલ દેવના રેકોર્ડની કરી બરાબરી

Last Updated: 10:08 PM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં, જસપ્રીત બુમરાહે ફરી એકવાર સાબિત કર્યું કે તે ભારતીય બોલિંગનો સૌથી શ્રેષ્ઠ વિકેટટકેર બોલેર છે. બુમરાહે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં ઘાતક બોલિંગ કરી અને 5 વિકેટ લીધી અને આ સાથે તેણે વિદેશી ધરતી પર સૌથી વધુ પાંચ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં કપિલ દેવની બરાબરી કરી.

ADVERTISEMENT

બુમરાહે હવે 12 વખત વિદેશી ટેસ્ટ મેચોમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, અને તેણે આ સિદ્ધિ માત્ર 34 ટેસ્ટ મેચોમાં મેળવી છે. આ યાદીમાં તેણે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવની બરાબરી કરી છે. કપિલ દેવે પણ12 વખત વિદેશી ધરતી પર પાંચ વિકેટ લીધી હતી. પરંતુ આ માટે તેણે 66 ટેસ્ટ મેચ રમી હતી.

bumrah

આ પણ વાંચો : ભારત ઈંગ્લેન્ડ મેચમાં વાયરલ થઈ ગઈ નાનકડી છોકરી, ક્રિકેટ ચાહકો થઈ ગયા ખુશખુશાલ

વિદેશમાં ભારતીય બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ પાંચ વિકેટની સંખ્યા

12– જસપ્રીત બુમરાહ (34 ટેસ્ટ)

12– કપિલ દેવ (66ટેસ્ટ)

9– ઇશાંત શર્મા (63 ટેસ્ટ)

8– ઝહીર ખાન (54 ટેસ્ટ)

7– ઇરફાન પઠાણ (15 ટેસ્ટ)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapil dev Jasprit Bumrah Tendulkar-Anderson test,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ