બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / south cinema janhvi kapoor shares that working on south film devara feels like homecoming

મનોરંજન / બોલિવુડમાં ના ચાલ્યો Jahnvi Kapoorનો સિક્કો, હવે સાઉથ ફિલ્મમાં બની 'Thangam', કહ્યું- ઘર વાપસી....

Arohi

Last Updated: 03:58 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Janhvi Kapoor On Film Devara: યુવા પેઢીની અભિનેત્રીઓમાં જાહ્નવી કપૂર સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. હાં એ વાત અલગ છે કે જાહ્નવી અત્યાર સુધી પોતાની માતા શ્રીદેવીની જેમ સ્ટારડમ નથી મેળવી શકી.

  • જાહ્નવી કપૂર સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક
  • પરંતુ સ્ટારડમ ન મળતા ફરી સાઉથમાં કરી એન્ટ્રી 
  • જુનિયર NTR સાથે તેલુગુ ડેબ્યૂ માટે તૈયાર જાહ્નવી 

જાહ્નવી કપૂર હવે સાઉથ સિનેમામાં એન્ટ્રી લઈ રહી છે અને હાલ અભિનેત્રી જુનિયર NTRવી સાથે પોતાની તેલુગુ ડેબ્યૂ દેવારાની તૈયારી કરી રહી છે. આ વચ્ચે તેણે સાઉથમાં એન્ટ્રીને લઈને પોતાની વિચારધારા વ્યક્ત કરી છે. 

જુનિયર NTR સાથે જોવા મળશે જાહ્નવી 
જુનિયર NTR સ્ટારરમાં જાહ્નવી કપૂરના પાત્રનું નામ થંગમ તેના પહેલા લુકની સાથે સામે આવ્યું હતું જે બિલકુલ તેમની માતા દિવંગત દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી સાથે મેળખાતું છે. હાલમાં જ તેમણે કહ્યું, આ મારી પહેલી તેલુગુ ફિલ્મ છે. માટે મારો ઘણો બધો સમય ડાયલોગ્સ સીખવામાં પસાર થઈ જાય છે કારણ કે હું આ ભષા નથી બોલી શકતી. 

અભિનેત્રીએ આગળ કહ્યું, "મારી માતા ઘર પર અમારી સાથે હિંદી અને અંગ્રેજીમાં વાત કરતી હતી. પરંતુ જ્યારે પણ અમે ચેન્નાઈ જતા હતા. ત્યારે તે મોટાભાગે તમિલમાં બોલવા કહેતી હતી. હું તેલુગુની તુલનામાં તમિલથી વધારે પરિચિત છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ