બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / મનોરંજન / બોલિવૂડ / Sohail Khan makes shocking revelation, kisses this guy instead of girlfriend in the dark

મનોરંજન / સોહેલ ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો, અંધારામાં ગર્લફ્રેન્ડને બદલે આ વ્યક્તિને કરી કીસ

Dinesh

Last Updated: 11:30 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood news: અરબાજ ખાનના પુત્રએ "ડંબ બિરયાની" નામનું પૉડકાસ્ટ શરૂ કર્યુ છે. જેના પહેલા એપીસોડમાં સોહેલ ખાન અને અરબાજ ખાન આવ્યા હતા. આ પૉડકાસ્ટમાં તેણે ખુલાસો કર્યો હતો.

કેટલીકવાર બોલિવૂડ એક્ટર્સની રીયલ લાઈફમાં રીલ લાઈફ જેવા કિસ્સાઓ બનતા હોય છે. જેનો ખુલાસો થતા તેમના ચાહકો પણ અચંબીત થઈ જતા હોય છે. હાલમાં જ એક બોલિવૂડ એક્ટરે તેની પર્સનલ લાઈફનો એવો ખુલાસો કર્યો છે. જેમાં તેને ભૂલથી પોતાની ગર્લફ્રેન્ડની જગ્યાએ ગર્લફ્રેન્ડની માતાને કીસ કરી દીધી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by dumb biryani (@dumbbbiryani)

 

આ ખુલાસો સોહેલ ખાને કર્યો છે. જેમાં તેણે કહ્યુ હતુ કે, જ્યારે લાઈટ ગઈ હતી ત્યારે તેણે તેની ગર્લફ્રેન્ડની માતાને ગર્લફ્રેન્ડ સમજીને કીસ કરી દીધી હતી. આ ખુલાસો તેને એક પોડકાસ્ટ દરમિયાન કર્યો હતો. 

અરબાજ ખાન અને મલાઈકા અરોરાના દિકરા અરહાન ખાનના પૉડકાસ્ટ "ડંબ બિરયાની"ના પહેલા એપિસોડમાં કાકા સોહેલ ખાન, અરબાજ ખાન અને અરહાનના બે મિત્ર આવ્યા હતા. આ એપિસોડમાં સોહેલે તેની એક્સ ગર્લફ્રેન્ડની માતા સાથેનો તે કિસ્સો કહ્યો હતો. 

વાંચવા જેવું: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય મૂવીની એન્ટ્રી, 30 વર્ષ બાદ મળ્યો આ મોકો

સોહેલ ખાને કહ્યુ હતુ કે, "હુ મારી એક એક્સ ગર્લફ્રેન્ડના ઘરે અંધારામાં હાઈડ એન્ડ સીક રમી રહ્યો હતો. હુ જ્યારે એક કબાટમા જઈને સંતાયો હતો ત્યારે અંધારામાં મારી એક્સ ગર્લફ્રેન્ડની મમ્મી પણ મારી પાસે આવીને સંતાઈ ગઈ હતી. મને અંધારામાં કઈ દેખાયુ નહીં, મને તે મારી ગર્લફ્રેન્ડ લાગી જેથી મે તેને કીસ કરી દીધી. પછી જ્યારે હસવાનો અવાજ આવ્યો અને મે જ્યારે બહાર આવીને જોયુ તો તે મારી ગર્લફ્રેન્ડ નહીં પણ તેની મમ્મી હતી".

"ડંબ બિરયાની" નામના પૉડકાસ્ટમાં જ્યારે સોહેલે આ કિસ્સો સંભળાવ્યો ત્યાર બાદ ત્યાં હાજર દરેક લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Dumb Biryani Podcast પૉડકાસ્ટ બોલિવૂડ ન્યૂઝ સોહેલ ખાન Bollywood News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ