બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / સ્મૃતિ સાથે લગ્નના એક જ દિવસ પહેલાં પલાશ મુચ્છલે છોકરી સાથે શું કર્યું? પ્રાઈવેટ ચેટ વાયરલ

લગ્નેત્તર સંબંધ / સ્મૃતિ સાથે લગ્નના એક જ દિવસ પહેલાં પલાશ મુચ્છલે છોકરી સાથે શું કર્યું? પ્રાઈવેટ ચેટ વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 10:47 AM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે લગ્નના એક દિવસ પહેલાં તેના થનારા વર પલાશ મુચ્છલે એક હેરાનીભર્યું કામ કરી નાખ્યું હતું.

ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ફિલ્મ ડિરેક્ટર પલાશ મુચ્છલના લગ્ન છેલ્લી ઘડીએ બંધ રાખી દેવાયાં છે. આની પાછળ પલાશના કહેવાતા લફરાં છે. લગ્નના એક દિવસ પહેલાં પલાસે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ કોરિયોગ્રાફર મેરી ડિકોસ્ટાને ખાનગીમાં મળ્યો હતો.

પલાશે ગર્લફ્રેન્ડને સ્પામાં બોલાવી

મેરી ડી'કોસ્ટા નામની એક મહિલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પલાશ સાથેની ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા. ચેટમાં, પલાશ સ્મૃતિ સાથેના તેના લાંબા અંતરના સંબંધો અને તેમના પ્રવાસો વિશે ખુલ્લેઆમ વાત કરતો જોવા મળ્યો. તેણે મેરીની પ્રશંસા કરી, તેને સ્વિમિંગ, સ્પા અને સવારે 5 વાગ્યે મુંબઈના વર્સોવા બીચ પર મળવાનું આમંત્રણ આપ્યું. જ્યારે મેરીએ પૂછ્યું કે શું તે સ્મૃતિને પ્રેમ કરે છે, ત્યારે પલાશે જવાબ ટાળ્યો હતો.

વધુ વાંચો : 'સ્મૃતિ મંધાનાના વરે ગર્લફ્રેન્ડને સ્પામાં બોલાવી', ઈન્ટરનેટે ઉઘાડા પાડ્યાં પલાશ મુચ્છલના ભૂતકાળના લફરાં!

છેલ્લી ઘડીએ લગ્ન બંધ

સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. લગ્ન 23 નવેમ્બરના રોજ સાંગલીમાં એક ખાનગી સમારોહમાં થવાના હતા.ત્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને સંગીત રાત્રિ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. જોકે હવે એવું સામે આવ્યું છે કે પલાશના લફરાને કારણે આ લગ્ન મોકૂફ રાખી દેવાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

smriti mandhana palaash muchhal

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ