ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયો થયો વાયરલ
આ વિડિયો લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. જેમાં એક શિયાળ પર સિંહ હુમલો કરે છે. જોકે ચતૂર શિયાળ મરવાની એક્ટિંગ કરે છે..અને શ્વાસ રોકીને પડી રહી છે.. બીજી તરફ સિંહ તેને સુંઘે છે. અને શિયાળ મરી ગયું હોય તેમ સમજીને ત્યાંથી ચાલ્યો જાય છે.
ADVERTISEMENT
સિંહ સુંઘીને ચાલ્યો ગયો
શિયાળની આ ચતૂરાઈનો વીડિયો TIkTok પર પોસ્ટ કરવામાં આવ્યો છે. અને આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.. શિયાળે જેવું જોયું કે સિંહ તેના તરફ આવી રહ્યો છે. ત્યારે તે મરી ગયું હોય તેવી એક્ટિંગ કરવા લાગ્યું.. સિંહે જેવું શિયાળને જોયું તરત જ તેની પાસે પહોંચી ગયો.. અને બાદમાં તેને સુંઘવા લાગ્યો.. અને બાદમાં શિયાળને થોડું હલાવ્યું. જોકે શિયાળની એક્ટિંગ એટલી જબરદસ્ત હતી કે તે જરા પણ હલ્યું નહીં.. જેથી સિંહ તે મરી ગયું હોય તેમ સમજીને ત્યાંથી ચાલ્યો ગયો..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો