ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / singer mahesh kanodia death hitu kanodia crying on camera

Video / મહેશ કનોડિયાના નિધન પર ખુદ PM મોદીએ ફોન કરી દુખ વ્યક્ત કર્યુ, હિતુ કનોડિયા રડી પડ્યા

Published By: Gayatri

Last Updated: 02:38 PM, 25 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતી સીનેમાંમાં એક યુગનો અંત થયો છે. જેમણે મન્નાડેને સંગીતમાં હરાવ્યા હતા તેવા મહેશ કનોડિયાએ અનંતની વાટ પકડી ચીરનીદ્રાએ પોઢી ગયા છે ત્યારે હીતુ કનોડિયા આ અંગે વાત કરતા કરતા રડી પડ્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને આ અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ.

ADVERTISEMENT

  • સંગીતકાર-ગાયક મહેશ કનોડિયાનું નિધન
  • હિતુ કનોડિયા રડી પડ્યા
  • ''કનોડિયા પરિવારને મોટી ખોટ પડી છે''

જાણીતા સંગીતકાર-ગાયક મહેશ કનોડિયાનું નિધન થયુ છે. 83 વર્ષની વયે લાંબી બિમારી બાદ મહેશ કનોડિયાનું નિધન થયું છે. મીડિયા સાથે વાત કરતા કરતા હિતુ કનોડિયા રડી પડ્યા હતા. 6 વર્ષથી પેરાલિસિસ પર  હતા

કનોડિયા પરિવારને મોટી ખોટ પડી છે એટલું કહેતા ઓન કેમેરા હિતુ કનોડિયા રડી પડ્યા હતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, મારા પિતા નરેશ કનોડિયા વેન્ટિલેટર પર છે. અને હવે આ ઘા કેમ સહન થશે. મહેશ-નરેશની બેલડી છે. ભગવાને અંખડ બેલડી તોડી છે. 
 
આજે સાંજે સેક્ટર 30 માં એમનો અંતિમ સંસ્કાર કરાશે. નરેશ કનોડિયાની તબિયતનો એમને આઘાત લાગ્યો હોવાનું કહેવાઈ રહ્યુ છે. PM મોદીએ ફોન કરીને પરિવારજનો સાથે વાત કરી હતી અને CM રૂપાણીએ ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ. 

 

પુરુષોત્તમ રૂપાલાએ પણ ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું હતુ. મહંત સ્વામીએ પણ ફોન કરીને દુઃખ વ્યક્ત કર્યું હતુ. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Hitu Kanodia singer mahesh kanodia નરેશ કનોડિયા મહેશ કનોડિયા Mahesh kanodia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ